આ શનિવારે એટલેકે 7 એપ્રિલે ક્રિકેટનો સૌથી મેળાવડો એટલેકે IPL 2018 શરુ થવા જઈ રહ્યો છે. આ વર્ષે IPLમાં કઈ કઈ ટીમોમાં કયા કયા ખેલાડીઓ રમી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી અમે તમને અહીં આપી રહ્યા છીએ જેથી IPL 2018 વખતે “અરે! આ પ્લેયર આ ટીમમાંથી રમે છે? એવો સવાલ ઉભો ન થાય.
IPL 2018 માં રમનારા ખેલાડીઓ વિષે જાણીએ તે પહેલા અહીં ક્લિક કરીને તમે સમગ્ર ટુર્નામેન્ટનો શેડ્યુલ વિષે માહિતી લઇ શકો છો.
IPL 2018 – ટીમ, ખેલાડીઓ અને શેડ્યુલ

ચેન્નાઈ સુપર કિંગ્સ
હોમ ગ્રાઉન્ડ: MA ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપોક, ચેન્નાઈ
કોચ: સ્ટિફન ફ્લેમિંગ

ખેલાડીઓ: મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, ફાફ દુ પ્લેસી, હરભજન સિંહ, ડ્વેન બ્રાવો, શેન વોટ્સન, કેદાર જાધવ, અંબાટી રાયુડુ, ઇમરાન તાહિર, કર્ણ શર્મા, શાર્દુલ ઠાકુર, જગદીશન નારાયણ, માઈકલ સાન્ટનર, દિપક ચહલ, KM આસિફ, લુંગી એન્ગીડી, કનિષ્ક શેઠ, ધ્રુવ શોરી, એમ વિજય, સેમ બિલીન્ગ્સ, માર્ક વૂડ, ક્ષિતિજ શર્મા, મોનુ સિંહ, ચૈતન્ય બિશ્નોઈ.
મુંબઈ ઇન્ડિયન્સ
હોમ ગ્રાઉન્ડ: વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
કોચ: માહેલા જયવર્દને

ખેલાડીઓ: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, કાયરન પોલાર્ડ, મુસ્તફીઝુર રેહમાન, પેટ કમિન્સ, સુર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા, ઇશાન કિશન, રાહુલ ચાહર, એવીન લુઇસ, સૌરભ તિવારી, બેન કટિંગ, પ્રદીપ સંગવાન, JP ડુમિની, જેસન બેહર્નડોફ્ફ, તાજીન્દર ઢીલ્લો, શરદ લુમ્બા, સિદ્ધેશ લાડ, આદિત્ય તરે, મયંક માર્કંડે, અકિલા ધનંજય, અનુકુળ રોય, MD નિધીશ
કોલકાતા નાઈટ રાઈડર્સ
હોમ ગ્રાઉન્ડ: ઈડન ગાર્ડન્સ, કોલકાતા
કોચ: ઝાક કાલિસ

ખેલાડીઓ: દિનેશ કાર્તિક (કેપ્ટન), સુનિલ નારાયણ, આન્દ્રે રસલ, માઈકલ સ્ટાર્ક (ઈજાગ્રસ્ત, રમવું નક્કી નથી),ક્રિસ લીન, રોબિન ઉથપ્પા, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ, શુભમ ગીલ, ઈશાંક જગ્ગી, કમલેશ નાગરકોટી, નિતીશ રાણા, વિનય કુમાર,અપૂર્વ વાનખેડે,રીન્કુ સિંઘ, શિવમ માવી, મિચેલ જહોન્સન, જાવોન સિર્લ્સ, કેમેરોન ડેલપોર્ટ.
ડેલ્હી ડેરડેવિલ્સ
હોમ ગ્રાઉન્ડ: ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ, દિલ્હી
કોચ: રિકી પોન્ટિંગ

ખેલાડીઓ: ગૌતમ ગંભીર (કેપ્ટન), રિષભ પંત, ક્રિસ મોરીસ, શ્રેયસ ઐયર, ગ્લેન મેક્સવેલ, જેસન રોય, કોલિન મનરો, મોહમ્મદ શમી, કાગીસો રબાડા, અમિત મિશ્રા, પૃથ્વી શો, રાહુલ તેવટીયા, વિજય શંકર, હર્ષલ પટેલ, અવેશ ખાન, શાહબાઝ નદીમ, ડેન ક્રિશ્ચન, જયંત યાદવ, ગુરુકીરત સિંઘ, ટ્રેન્ટ બુલ્ટ, મન્જોત કાલરા, અભિષેક શર્મા, સંદિપ લમીચન્ને, નમન ઓઝા, શાયન ઘોષ.
સનરાઈઝર્સ હૈદરાબાદ
હોમ ગ્રાઉન્ડ: રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ઉપ્પલ, હૈદરાબાદ
કોચ: ટોમ મૂડી

ખેલાડીઓ: કેન વિલિયમ્સન (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, એલેક્સ હેલ્સ, શિખર ધવન, શાકિબ અલ હસન, મનીષ પાંડે, કાર્લોસ બ્રેથવેઇટ, યુસુફ પઠાણ, વૃદ્ધિમાન સહા, રાશીદ ખાન, રિકી ભુઈ, દીપક હુડ્ડા, સિદ્ધાર્થ કૌલ, T નટરાજન, બેસિલ થમ્પી, ખલીલ અહમદ, મોહમ્મદ નબી, સંદીપ શર્મા, સચિન બેબી, ક્રિસ જોર્ડન, બિલી સ્ટેનલેક, તન્મય અગ્રવાલ, શ્રીવત્સ ગોસ્વામી, બિપુલ શર્મા, મેહદી હસન.
રાજસ્થાન રોયલ્સ
હોમ ગ્રાઉન્ડ: સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર
કોચ: પેડી અપ્ટન
મેન્ટર: શેન વોર્ન

ખેલાડીઓ: અજીન્ક્ય રહાણે (કેપ્ટન), બેન સ્ટોક્સ, સ્ટુઅર્ટ બિન્ની, હેનરીક ક્લાસ્સેં, સંજુ સેમસન, જોસ બટલર, રાહુલ ત્રિપાઠી, ડાર્સી શોર્ટ, જોફ્રા આર્ચર, K ગૌથમ, ધવલ કુલકર્ણી, જયદેવ ઉનડકટ, અંકિત શર્મા, અનુરીત સિંઘ, ઝહીરખાન પક્તીન, શ્રેયસ ગોપાલ, MS મિધુન, પ્રશાંત ચોપરા, બેન લાઘ્લીન, મહિપાલ લોમરોર, આર્યમાન બિરલા, જતીન સક્સેના, દુશ્મ્નતા ચમીરા.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
હોમ ગ્રાઉન્ડ: M ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર
કોચ: ડેનિયલ વેટ્ટોરી

ખેલાડીઓ: વિરાટ કોહલી (કેપ્ટન), AB ડી’વિલીયર્સ, સરફરાઝ ખાન, બ્રેન્ડન મેકાલમ, ક્રિસ વોક્સ, કોલીન ડી ગ્રેન્ડહોમ, મોઈન અલી, ક્વિન્ટન ડી કોક, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મનન વોરા, કુલવંત કેજરોલીયા, અનિકેત ચૌધરી, નવદીપ સૈની, મુરુગન અશ્વિન, મનદીપ સિંઘ, વોશિંગ્ટન સુંદર, પવન નેગી, મોહમ્મદ સિરાજ, નેથન કુલ્ટર-નાઇલ, અનિરુધ્ધ જોશી, પાર્થિવ પટેલ, ટીમ સાઉધી, પવન દેશપાંડે.
કિંગ્સ XI પંજાબ
હોમ ગ્રાઉન્ડ: IS બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલી, ચંડીગઢ
કોચ: વિરેન્દર સહેવાગ

ખેલાડીઓ: રવિચંદ્રન અશ્વિન (કેપ્ટન), અક્ષર પટેલ, યુવરાજ સિંઘ, કરુણ નાયર, KL રાહુલ, ડેવિડ મિલર, એરોન ફિન્ચ, માર્ક્સ સ્ટોઈનીસ, મયંક અગ્રવાલ, અંકિત રાજપૂત, મનોજ તિવારી, મોહિત શર્મા, મુજીબ ઝર્દાન,બારિન્દર સરન, એન્ડ્ર્યુ ટાઈ, આકાશદીપ નાથ, બેન ડ્વારશુઈસ, પ્રદીપ સાહુ, મયંક ડાગર, ક્રિસ ગેલ, મંઝૂર ડાર.
eછાપું