Amitabh Bachchan ને ગમતી એક ગુજરાતી કવિતા કઈ છે?

0
351
Photo Courtesy: indianexpress.com

देवियो और सज्जनो, एक बार फिर से आप सब का स्वागत है कौन बनेगा करोड़पति में, मै हूं Amitabh Bachchan …. जहाँ महज पंद्रह सवाल आप को जीता सकते है पूरे एक करोड़ रुपए……

Pankaj Pandya :  wow!!!!!! Amit sir….. just can’t believe….

Amitabh Bachchan : ……

Pankaj Pandya : Hi….

AB : हांई

Pankaj Pandya : Hi….

Amitabh Bachchan : हांई

Pankaj Pandya : Hi….

AB: हांई

Pankaj Pandya : sir, sorry to disturb you….. but this is not kbc…. This is my show… Fryday ફ્રાયમ્સ…

Amitabh Bachchan : ઐસા હૈ ક્યા… અભી હોસ્ટ આપ હૈ… ઔર આપસે પહેલે મૈં ઇધર પહોંચ ગયા…. યે ભી કોઈ બાત હૈ?  હમ સમય કે બહોત પાબંદ હૈ…

Pankaj Pandya :  હા વો તો હૈ… આપ પાબંદ હી હૈ… આપ કો ભલા પા ચાલૂ કૌન બોલ સકતા હૈ?

AB: ચાલો… શરૂ કરો…

Pankaj Pandya :  સર, હું મારા જ શૉ માં તમારા કરતાં પણ મોડો આવ્યો એ બદલ ક્ષમા ચાહું છું…. નામ પ્રમાણે પંકચ્યુઅલ તો મારે હોવું જોઈએ પણ તમે છો….

Amitabh Bachchan : હાહાહાહા…..

Pankaj Pandya : સર, સાંભળ્યું છે કે તમે એકલા હોવ ત્યારે તમારી ઊંચાઈ તમને સમય પસાર કરવામાં મદદ રૂપ થાય છે?

AB: ના રે…. એવું કોણે કહ્યું?

Pankaj Pandya :  તમે જ તો ક્યાંક કહેલું કે… “મૈં ઓર મેરી તન-height અકસર યે બાતે કરતે હૈ…”

Amitabh Bachchan : ફની…..

Pankaj Pandya :  તમને કવિતા કરવાનો શોખ ખરો?? ઓહ સોરી… ભૂલથી પૂછાઈ ગયું… આખી દુનિયા જાણે છે કે તમે કવિતાઓ લખતા નથી પણ તમારા પૂજ્ય પિતાશ્રી હરિવંશરાય બચ્ચન રચિત કવિતાઓનું પઠન તમારા મુખેથી સાંભળવું એ પણ એક લ્હાવો છે…..

AB: આભાર…. પણ મારી પસંદગીની કવિતા ગુજરાતીમાં રચના પામેલ છે….

Pankaj Pandya : ખરેખર ? કઈ કવિતા ?

Amitabh Bachchan : જયા જયા નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની…

Pankaj Pandya : સરસ…..

AB: તમારા puns વિશે સાંભળેલું…. કઈ રીતે બનાવો છો આ બધા puns ?

Pankaj Pandya : સર, હું કરું છું એ કોઈ ખાસ મોટી વાત નથી..

Amitabh Bachchan : હા પણ કંઈક તો રહસ્ય હશે ને?

Pankaj Pandya : ખાસ કંઈ નહીં…. કોઈ પણ શબ્દ અડફેટે ચઢે એટલે અંદરથી અવાજ આવે… pun.. it ! ! !

AB: punit ? ઇસ્સાર ?

Pankaj Pandya : ના સર, હું તો pun ની જ વાત કરું છું.. તમે આ ઉંમરે પણ એ જ કટિબદ્ધતા, શિસ્ત અને ઉત્સાહથી કામ કરી રહ્યા છો… શુ રહસ્ય છે?

Amitabh Bachchan :  આ ઉંમરે એટલે? શું હું બુઢ્ઢો  થઇ ગયો છું ? બુઢ્ઢા હોગા તેરા….. ઓહ સોરી…..

Pankaj Pandya : It’s O. K. Cool down….

AB: sorry  again ….  पर आप ही बताइए…. मैं आज कल के नौजवानों को भी पीछे छोड़ दे इतनी स्फूर्ति से काम कर रहा हूँ इस में अभिषेक है ? Sorry… अभी शक है ?

Pankaj Pandya : नहीं सर, आप की क्षमता और अभिनय क्षमता पर किसी को कोई शक नहीं है…  बल्कि आपकी फिल्म पीकू देखने के बाद मैंने कहा था कि “आला दरज्जे की अभिनय क्षमता …. बच्चन सर के कब्जे में है और कब्ज में भी”

Amitabh Bachchan :  वाह…. बहोत अच्छे…

Pankaj Pandya : सर, जाते जाते कोई संदेश देना चाहेंगे ?

AB:  હું તો અહીં કોઈ સંદેશ આપવા નથી આવ્યો… બસ તમારી જોડે બે ઘડી મોજ માણવા આવ્યો છું…. અને આ સંદેશ તો મને તમારા ગુજરાતીઓમાંથી જ શીખવા મળેલ છે… પેલું શુ કહે છે ? હા, યાદ આવ્યું… હા મોજ હા

Pankaj Pandya :  હાહાહાહાહા… સરસ… અંતમાં આપની આગામી ફિલ્મ 102 નોટ આઉટ કવા જે ગુજરાતી નાટક પરથી બનેલ છે…  મને વિશ્વાસ છે કે 102 નોટ આઉટ…. નો ડાઉટ… સફળતાનાં ઉન્નત શિખરો પામશે… આપ આપની નિજી જિંદગીમાં પણ 102 નોટ આઉટ રહો અને આપની ઉચ્ચ કોટિ ના અભિનયનાં અજવાળાં હજુ પણ વર્ષો સુધી પાથરતા રહી એવી શુભેચ્છાઓ…..

Amitabh Bachchan :  ધન્યવાદ…

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: Black Panther: બ્લેક સુપર હિરોનો જાદુ પથરાઈ ગયો છે આવો એન્જોય કરીએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here