સ્ટેડિયમનો માહોલ ઉભી કરતી કેટલીક Mobile Cricket Games

0
775
Photo Courtesy: thetechhacker.com

ગયા સપ્તાહે આપણે Car Racing ની વાત કરી હતી અને જે મુજબ અમે કહ્યું હતું કે Next Article માં Cricket ની ધમ્માલ લઇને આવશું તો અમે હાજર છીએ. PC Games અને Playstation Games માં તો Cricket Games નો દબદબો જળવાયેલો જ છે પણ છેલ્લા કેટલાક સમયથી Mobile Games માં પણ Cricket Games પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને આજે આપણે અહીંયા કેટલીક Cricket Games વિષે જ વાત કરશું.

World Cricket Championship 2

Photo Courtesy: mspoweruser.com

 

Cricket Games ની વાત આવે ત્યારે World Cricket Championship એ સહુથી જાણીતું નામ છે. Regular આવતી Updates ને લીધે આ Game હાલ 80 અલગ અલગ Batting Shots તથા 10 અલગ અલગ Bowling Styles ધરાવે છે. M S Dhoni ના Helicopter Shot થી Virat Kohli ની Classic Cover Drive અને A B De Villiers ના 360 Degree Shots આ ગમે ધરાવે છે, જયારે Bowling માં Slow Yorker અને Fast Bouncer સાથે સાથે Carrom Ball અને Dusra પણ અહીંયા મોજુદ છે. અલગ અલગ Camera Views પણ અહીંયા તમને Real Cricket Game નો આનંદ આપશે. આ સિવાય Hot Events નામનું એક Special Feature અહીંયા ઉપલબ્ધ છે જેમાં તમે At Present રમાઈ રહેલી Cricket Match ને તમારા Phone પર રમી શકો છો. Basic Version માં અમુક જ Features નો લાભ મળશે જયારે વધુ Features માટે ખિસ્સું થોડું હળવું કરવું પડી શકે છે. એક જોતા કહી શકાય કે World Cricket Championship 2 એ આ સમયની શ્રેષ્ઠ Cricket Games માં એક છે.

Download For Android Here
Download For iOS Here

Real Cricket 18

Photo Courtesy: Facebook

 

આમ તો Real Cricket સિરીઝ 2016 માં શરુ થયેલી અને હવે અત્યારે 2018 ની અપડેટ આવી ગઈ છે. અહીંયા પણ World Cricket Championship ની જેમ જ Basic Version માં અમુક Features જ મળશે જયારે અમુક Features તમારે ખરીદવા પડશે અને અમુક માટે તમારે Game રમી અને Tickets Collect કરવી પડશે અને એ પછી તમે તે Features નો ઉપયોગ કરી શકો છો. TV ની જેમ જ Pre Match Discussion અને Match પછી Post Match Presentation ની મજ્જા તમને અહીંયા મળશે. આ સિવાય Players ના Look અને Styles ને પણ Original Players જેવો જ રાખવાનો બહુ જ સરસ પ્રયાસ અહીંયા કરવામાં આવ્યો છે. બંદાએ હાલ Chennai Super Kings અને Mumbai Indians ને Hard Mode માં 2 વખત IPL Champion બનાવી દીધી છે 😉

Download For Android Here
Download For iOS Here

Sachin Saga

Photo Courtesy: gamingcentral.in

 

General Cricket Games પછી ખરા ક્રિકેટરોની ઓફિશિયલ Cricket Games વિષે વાત કરવામાં આવે તો Sachin Saga Is One Of The Finest Game અને એ પાછળ નું કારણ બહુ સરળ છે. અહીંયા તમારે પોતાને Sachin Tendulkar બની અને Batting કરવાની છે. Pakistan સામેની પહેલી Test Match હોય કે પછી શારજાહ કપમાં Dessert Storm અથવા તો First Ever 200 Runs ની Inning અહીંયા તમને બધું જ મળશે. Sachin Tendulkar ની તમામ યાદગાર match તમારે રમવાની છે. દરેક Match માં તમને એક અલગ Target આપવામાં આવશે અને તમારે એ target ને પૂરો કરવાનો છે, Sachin ની Wicket ગુમાવ્યા વગર 😉 જોકે આ જેટલું સરળ લાગે છે એટલું સરળ હકીકતે છે નહીં અને Cricket Games ની મજ્જા તમને અહીંયા મળશે. Sachin ના Special Shots ની સાથે સાથે તેની IPL Journey નો પણ હિસ્સો તમે બની શકો છો. આ સિવાય અન્ય Players ભેગા કરી અને તમારી પોતાની Dream XI સાથે તમે વિશ્વની Teams સામે Match રમી શકો છો.

Download For Android Here
Download For iOS Here

M S Dhoni The Official Cricket Game

Photo Courtesy: thetechhacker.com

 

Sachin Tendulkar પછી જો કોઈ Particular player ની game વિષે વાત કરવાની ઈચ્છા થાય તો એ M S Dhoni છે. આમ પણ Dhoni ના fans એમના માટે કેટલા દીવાના છે એ વાત જગજાહેર છે. M S Dhoni The Untold Story Movie જયારે આવેલું ત્યારે આ game Launch કરવામાં આવી હતી. અહીંયા પણ ડિટ્ટો Sachin Saga ની જેમ જ તમારે M S Dhoni નો Role Play કરવાનો છે. Game Mode માં M S Dhoni ની Story સિવાય બીજા ૬ અલગ અલગ Modes છે જેમાં તમને અદભુત આનંદ આવશે એ નક્કી છે. Super Sixes Challenge હોય કે World Domination અહીંયા એક Cricket રસિયા ને આનંદ આવે એનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે.

Download For Android Here
Download For iOS Here

Stick Cricket

Photo Courtesy: androidgame365.com

 

આમ તો ઉપર લખેલી તમામ Cricket Games કરતા Stick Cricket ખૂબ જૂની છે અને બહુ જ આસાની થી રમી શકાય એવી Game છે. T2 League હોય કે Super Sixes Challenge કે પછી Stick Cricket Super League દરેક Game બહુ જ સરળ છે. કોઈ જ લાંબા લાંબા Step નહીં, બસ Install કરો અને Play તમારું કામ ખતમ અને સહુ થી મજ્જાની વાત તો એ છે કે Stick Cricket ની એક પણ Game માં તમારે Bowling કરવાની નથી એટલે આપણી Batting પ્રેમી પ્રજાને આ Game રમવાની ખુબ જ મજ્જા પડશે તે નક્કી છે.

Download For Android Here
Download For iOS Here

આતો આપણે ખુબ જ પ્રખ્યાત હોય એવી Cricket Games ની જ વાત કરી છે. આ સિવાય હજ્જારો Cricket Games ઉપલબ્ધ છે અને દરેક ની પોતપોતાની વિશેષતા છે. Car Racing Games અને Cricket Games પછી હવે Next Article માં FIFA Games ની મજા માણીશું.

eછાપું 

તમને ગમશે: સેન્સર બોર્ડ દ્વારા Padmavati માંથી આઈ કાઢવાનું કારણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here