વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે ‘એમને’ સારી અથવાતો મોંઘી રેસ્તરાંમાં લઇ જઈને ડિનર કરવાની પદ્ધતિ જૂની નથી લાગતી? શું એમના માટે આપણે ઘેરે જ પ્રેમથી થ્રી-કોર્સ ડિનર ન બનાવી શકીએ? હેપ્પી વેલેન્ટાઈન્સ ડે રીડર્સ! આજે પ્રેમનો દિવસ છે એટલે એનું સેલિબ્રેશન પણ ખાસ હોવું જ જોઈએ (મને ખબર છે તમે એમ કહેશો કે કેમ એક જ દિવસ, […]
મધ્ય એશિયાથી ભારતમાં ઉતરી આવેલું એક રાજાશાહી ખાણું એટલે મુઘલાઈ ફૂડ!
જ્યારે પણ મુઘલાઈ વાનગીઓનું નામ આવે ત્યારે શાકાહારી ગુજરાતીઓના મનમાં તે બિનશાકાહારી જ હોવાની ફિલ આવતી હોય છે. પરંતુ શું ખરેખર એવું છે ખરું? ચાલો જાણીએ આ મુઘલાઈ રેસિપીઝ દ્વારા. કહેવાય છે કે જયારે મધ્ય યુગમાં ઈબ્રાહીમ લોદી અને રાણા સાંગા નામના હિન્દુસ્તાની તખ્તોતાજનાં બે વિશાળ સ્તંભને જમીનદોસ્ત કરીને ઝહિરુદ્દીન મોહમ્મદ બાબર એ પોતાના રાજ્યની […]
દાળ બગડે તો દિવસ બગડે ને? જાણીએ ભારતની સ્વાદિષ્ટ દાળોની 4 રેસિપીઓ
ભારતીય રસોડાની ઓળખ શું? મસાલા તો ખરા જ, પરંતુ સૌથી પહેલી ઓળખ છે તેની સુગંધ. આપણા રસોડામાં પ્રવેશતા જ જાત જાતના મસાલાઓમાં રંધાઈ રહેલા ખોરાકની સુગંધ આપણને ખાવાના સુધી ખેંચી લાવે છે. ગુજરાતી રસોડામાં આવી જ એક સ્પેશિઅલ સુગંધ છે દાળની. દાળ એક એવી વાનગી છે જે આખા દેશને જોડે છે એટલે જ 21મી જાન્યુઆરી […]
લંચ બોક્સ હુઆ પુરાના… આવ્યો છે હેલ્ધી બાઉલ મીલ કા ઝમાના!
“લંચબોક્સ સ્ટોરી” સીરીઝમાં આપણે વિવિધ આઈડીયાઝ જોયા લંચબોક્સને મજેદાર બનાવવાના. આજે એ જ સીરીઝમાં આપણે એક નવો કન્સેપ્ટ જોઈશું, જે આજકાલ ટ્રેન્ડી પણ છે. આ કન્સેપ્ટ છે “બાઉલ મીલ” નો. 2018માં આ કન્સેપ્ટ દુનિયામાં, ભારતમાં ખૂબ જ પ્રચલિત થયો હતો. અમદાવાદમાં પણ આ ટ્રેન્ડ ધીરે ધીરે પોપ્યુલર થઇ રહ્યો છે. “બાઉલ મીલ” પાછળનો કન્સેપ્ટ ખૂબ […]
ચાલો આ મકર સંક્રાંતિએ લાવીએ આખું ભારત આપણા કિચનમાં…
“એકધારા જીવનથી માનવી કંટાળી ન જાય તે માટે આપણે તહેવારની ગોઠવણી કરી છે….”. વેલ, આવું આજે મકર સંક્રાંતિની પૂર્વસંધ્યાએ યાદ નથી આવ્યું પરંતુ આવું કંઇક અમે સ્કૂલમાં હતા ત્યારે નિબંધની, ખાસ કરીને તહેવારને લગતા નિબંધની શરૂઆતમાં લખતા. એ વખતે બહુ સમજ પડતી નહિ, પણ હવે એવું લાગે છે કે આપણા તહેવાર ઉજવવા પાછળ કોઈક ને […]
ક્રિસમસ સેલિબ્રેટ કરવી છે પણ Egg-less કેક બનાવીને? આ રહી રેસિપીઝ
આપણામાંથી ઘણા ધાર્મિક, સામાજિક કે અન્ય કોઈપણ કારણોસર એગ/ઈંડા ખાવાથી દૂર રહે છે. પરિણામ સ્વરૂપ તેઓ કેકની મજા નથી માણી શકતા, હોમ-મેડ કેક પણ રેસિપીના “આંધળા” અનુકરણને કારણે ઘણી વાર વ્યવસ્થિત નથી બનતી. તેથી જ આજે કેકમાં ઈંડાનું મહત્વ અને એના રીપ્લેસમેન્ટ અંગે આપણે વાત કરીશું અને સાથે જ જોઈશું થોડી એગલેસ કેક રેસીપીઝ. ઈંડું […]
eછાપું મેક્સિકન ફૂડ ફેસ્ટિવલ – શું આ સ્વાદની તમે અવગણના કરી શકશો?
નાચોસ, ટાકોસ, એન્ચીલાડાઝ- મેક્સિકન ફૂડનું નામ પડતા આ ત્રણ વસ્તુ કોઈ પણ ખાન-પાન ના શોખીનની આંખ સામે દેખાય જ! આ ત્રણ વસ્તુ આજે મેક્સિકન ફૂડનો પર્યાય થઇ ગઈ છે, પરંતુ શું મેક્સિકન ફૂડ આ ત્રણ જ વસ્તુનો સમન્વય છે? કે પછી આ ત્રણ વસ્તુ એ એક વિશાળ ખજાનાનો નાનકડો ભાગ છે? જેમ આજે તંદૂરી પનીર […]
શિયાળાને પણ ગરમી આપી શકે તેવી હોટ ચોકલેટ રેસિપીઝ શીખીએ
આ વર્ષે આપણા સહુના સદનસીબે ઠંડી સમયસર અને વ્યવસ્થિત ચાલુ થઇ ગઈ છે. એ જ સંદર્ભમાં આપણે ગયા અઠવાડિયે ફૂડમૂડમાં આપણે શિયાળાના સ્વાગત માટે કેટલીક વાનગીઓ જોઈ હતી. આજે આપણે એ જ ગાથા ચોકલેટ સાથે થોડી આગળ વધારીશું. કડકડતી ઠંડીમાં આપણે ગરમી માટે ચા,કોફી અને હોટ ચોકલેટથી માંડીને કોઈપણ ગરમાગરમ વસ્તુ ખાવા કે પીવા તૈયાર […]
શિયાળો આવી ગયો છે, તો નવી નવી વાનગીઓ સાથે તેનું સ્વાગત કરીએ?
દિવાળી પતવાની સાથે સાથે તેમજ શિયાળો દસ્તક દેતાં વાતાવરણમાં થોડી થોડી ઠંડક શરુ ગઈ છે. અત્યાર સુધી જે એ.સી. અને ફુલ -સ્પીડ પર પંખા ચાલતા હતા એ ધીમે ધીમે ધીમી સ્પીડ પર ચાલતા પંખા પર આપણે પહોંચી રહ્યા છીએ. આમ જોઈએ તો ભારત, ઇન્ડિયા કે હિન્દુસ્તાનમાં આપણે એક બાજુ આ વૈવિધ્યસભર વાતાવરણને કારણે જ આપણે […]
eChhapu @ 1000! – થઇ જાય ક્વિક રેસિપીઝ સાથે ક્વિક સેલિબ્રેશન?
હેલો ફ્રેન્ડસ! આજનો ફૂડમૂડનો એપિસોડ ખાસ છે કારણકે આજનો આ આર્ટિકલ એ eChhapu માટે તેનો 1000મો આર્ટિકલ છે! તો, સેલિબ્રેશન તો બનતા હે બોસ! સેલિબ્રેશન એટલે મજા, મોજ અને મસ્તી, ખરું ને? જીન્દગીમાં મજા એટલે કે મોજનું એક મહત્વનું સ્થાન છે અને દરેકને આ મજા અલગ અલગ વસ્તુમાંથી આવે છે. પરંતુ જો કોઈ સૌથી કોમન […]