Saturday, August 13, 2022
30 C
Ahmedabad
More

    Chintan Patel

    7 Posts

    રિઝલ્ટ્સ આવ્યા પછી સફળતા મળી કે નિષ્ફળતા?: વિદ્યાર્થીઓને એક શિક્ષકનો પત્ર

    કોઇપણ પરીક્ષા આપી હોય તેનું પરિણામ તો આવવાનું જ અને તેમાં પણ સફળતા કે નિષ્ફળતા બંને નિશ્ચિત હોવાની જ. એક શિક્ષક સમજાવે છે કે...

    પરીક્ષાનું પરિણામ: અપને મન કા હો તો અચ્છા, ન હો તો ઔર ભી અચ્છા!

    પરીક્ષાઓ પત્યા બાદ હવે પરિણામની સીઝન ચાલુ થઇ છે. એવામાં દસમા અને બારમા ધોરણના અતિમહત્ત્વના પરિણામ બાદ માતાપિતાનો બાળક પ્રત્યે કોઇપણ પ્રકારના પરિણામ બાદ...

    આવો તમને બધાંયને સંભળાવું ઈમેઈલની અનોખી વાર્તા – ભાગ 1

    દરરોજ સમગ્ર વિશ્વમાં કરોડો ઈમેઈલ્સ આવતા અને જતા હશે. તમે પણ દરરોજ કેટલાય ઈમેઈલ્સ વાંચતા કે લખતા હશો. ચાલો જાણીએ ઈમેઈલની અથ: થી ઇતિ!...

    શું સેમ પિત્રોડા ખરેખર ભારતીય મોબાઈલ ક્રાંતિના જનક છે ખરા?

    કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન સેમ પિત્રોડાને છેલ્લા ઘણા વર્ષોથી ભારતની ટેલિકોમ ક્રાંતિના જનક કહેવાય છે. પરંતુ શું હકીકત આ દલીલને સમર્થન આપે છે ખરી? ચાલો...

    “સમોવડીયા સમાજ” ની સાચી સમજથી સજ્જ થશે જ્યારે તમારું ઘર…

    બધાં જાણે છે કે "ઘર" એટલે માત્ર ચાર દિવાલો નહીં પણ એક એવી અલૌકિક જગ્યા જ્યાં એક કુટુંબના વર્તમાનનો ઉછેર અને ભવિષ્યનું સિંચન થાય...

    ગ્રામીણ અને ગરીબ મહિલાઓ માટે સરકાર લાવી બાયોડીગ્રેડેબલ સેનેટરી નેપકિન્સ

    માસિક ધર્મ દરમ્યાન મહિલાઓની સ્વચ્છતા અંગે આપણા દેશમાં ભાગ્યેજ કોઈ કાળજી લેવામાં આવે છે. શહેરોમાં આ અંગે જાગૃતિ જરૂર છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગની...

    વકીલો વિષે આપણા સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે: અનિલ કેલ્લા

    વકીલો વિષેની આપણી માન્યતા વ્યક્ત કરતા આ શબ્દો છે અમદાવાદ તેમજ ગુજરાતના ખ્યાતનામ અને વરિષ્ઠ વકીલ અનિલ કેલ્લાના. અનિલભાઈએ પિતાની પ્રેરણાથી વકીલાતની શરૂઆત કરી...

    સ્નેપચેટ: એરોગન્સ કે પછી આ બૈલ મુજે માર?

    હમણાં હમણાં ના કૈલી જેનર ના નીચે ના એક ટ્વીટ અને સ્નેપ ઇન્ક એટલેકે સ્નેપચેટ ની પેરન્ટ કંપનીના શેરના ભાવ ગગડવાના ચાલુ થઇ ગયા...

    ડ્રાઈવિંગ કરતી વખતે તમારો એટીટ્યુડ છોડો અને જીવન બચાવો

    2 પૈડાં થી લઇ ને લગભગ 66 પૈડાં સુધી, 40 હજારની બાઈકથી લઇને કરોડો રૂપિયાની કાર, ટ્રક, બસ  સુધી તમામ કેટેગરીના વાહનો આપણી સમક્ષ...
    error: Content is protected !!