18 C
Ahmedabad
Wednesday, January 13, 2021
More

  Gira Pathak

  16 Posts

  શ્રાવણ મહિનો: શંકર ભગવાન અને શ્રાવણ માસની કેટલીક દંતકથાઓ

  આજે શ્રાવણ મહિનાના પહેલા દિવસે જાણીએ શ્રાવણ મહિનો અને આ મહિનાના આરાધ્ય એવા શંકર ભગવાન સાથે જોડાયેલી કેટલીક જાણી-અજાણી દંતકથાઓ. શ્રાવણ માસને હિન્દુઓનો સહુથી પવિત્ર...

  શિક્ષકો અને વાલીઓ વચ્ચેની ખેચતાણમાં બગડી રહ્યું છે બાળકોનું ભવિષ્ય

  શિક્ષણ આપણા માટે પાયાની જરૂરિયાત છે. વીકીપીડીયાના સર્વે મુજબ વર્ષ 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ 74.04% જોવા મળ્યું છે. પણ મૂળ મુદ્દો શાળા અને વાલીઓ...

  Teacher’s Day: શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે શું ખૂટે છે? શું હોવું જોઈએ?

  ઉમાશંકર જોશી એ શિક્ષક ની સવિશેષ જવાબદારી વિષે સમજાવતા કહ્યું છે કે વિદ્યાર્થી તો ખેડેલા ખેતર જેવા છે તેમાં તમે જે વાવશો તે ઉગી...

  શું તમે જોબ ઇન્ટરવ્યુ માટે જાવ છો? તો આ ટિપ્સ ખાસ વાંચીને જજો

  આમતો આપણે જીવનમાં ઘણા ઈન્ટરવ્યુ આપીએ છીએ, ક્યારેક નોકરીના તો ક્યારેક છોકરીના! પણ નવાઈની વાત તો એ છે કે આ બધું આપણે અનુભવના આધારે...

  Mother’s Day Special: મને ખબર છે… – એક માતાનો પુત્રને પત્ર

  મને ખબર છે તું જયારે આ letter વાંચીશ ત્યારે આ સંબોધન જ યોગ્ય લાગશે તને. આજે મારે તને વાત કરવી છે આપણા બંનેની અને...

  સંજુ teaser દ્વારા રણબીર કપૂરે ઘણાબધાને shock માં નાખી દીધા

  “Life without experience and suffering is not life” - Socrates. બોલીવુડ સ્ટાર અને સૌથી વિવાદાસ્પદ એક્ટર સંજય દત્તના જીવન પર આધરિત ફિલ્મ રાજકુમાર હિરાણી...

  ગર્ભાવસ્થા દરમ્યાન ખાસ મદદરૂપ થાય તેવી સોનેરી સલાહો

  સ્ત્રી માટે ગર્ભાવસ્થા નો તબ્બકો સૌથી મહત્વની બાબત છે. તેના પેટમાં જન્મ લેતો એક જીવ જેની સારસંભાળ તે નવ મહિના પોતાના ઉદરમાં કરે છે....

  eછાપું Exclusive: ગુજરાતી ફિલ્મ પ્રમોશનનું ભગીરથ કાર્ય કરતા ચેતન ચૌહાણ

  ગુજરાતી ફિલ્મ અંગેના પ્રમોશન, માર્કેટિંગ તથા PRને લગતી દરેક કામગીરીનું મહેનતવાળું કાર્ય કરતા ચેતનભાઈ ચૌહાણ Promotions Redefined કંપનીના બોસ ,છે તેઓ કહે છે કે...

  લગ્નેતર સંબંધો સ્થાપવાની સ્ત્રી-પુરુષની એવી તે કઈ મજબૂરી હોય છે?

  આપણા સમાજમાં ઘણી માન્યતા એવી છે જેમાં સ્ત્રી પુરુષના લગ્નેતર સંબંધો પર લોકો પ્રશ્નો કરવા ગમતા હોય છે અને આ પ્રશ્નો એવા જ લોકોને ...

  વકીલો વિષે આપણા સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે: અનિલ કેલ્લા

  વકીલો વિષેની આપણી માન્યતા વ્યક્ત કરતા આ શબ્દો છે અમદાવાદ તેમજ ગુજરાતના ખ્યાતનામ અને વરિષ્ઠ વકીલ અનિલ કેલ્લાના. અનિલભાઈએ પિતાની પ્રેરણાથી વકીલાતની શરૂઆત કરી...

  “સમોવડીયા સમાજ” ની સાચી સમજથી સજ્જ થશે જ્યારે તમારું ઘર…

  બધાં જાણે છે કે "ઘર" એટલે માત્ર ચાર દિવાલો નહીં પણ એક એવી અલૌકિક જગ્યા જ્યાં એક કુટુંબના વર્તમાનનો ઉછેર અને ભવિષ્યનું સિંચન થાય...

  ગ્રામીણ અને ગરીબ મહિલાઓ માટે સરકાર લાવી બાયોડીગ્રેડેબલ સેનેટરી નેપકિન્સ

  માસિક ધર્મ દરમ્યાન મહિલાઓની સ્વચ્છતા અંગે આપણા દેશમાં ભાગ્યેજ કોઈ કાળજી લેવામાં આવે છે. શહેરોમાં આ અંગે જાગૃતિ જરૂર છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગની...

  સ્નેપચેટ: એરોગન્સ કે પછી આ બૈલ મુજે માર?

  હમણાં હમણાં ના કૈલી જેનર ના નીચે ના એક ટ્વીટ અને સ્નેપ ઇન્ક એટલેકે સ્નેપચેટ ની પેરન્ટ કંપનીના શેરના ભાવ ગગડવાના ચાલુ થઇ ગયા...

  ડ્રાઈવિંગ કરતી વખતે તમારો એટીટ્યુડ છોડો અને જીવન બચાવો

  2 પૈડાં થી લઇ ને લગભગ 66 પૈડાં સુધી, 40 હજારની બાઈકથી લઇને કરોડો રૂપિયાની કાર, ટ્રક, બસ  સુધી તમામ કેટેગરીના વાહનો આપણી સમક્ષ...
  error: Content is protected !!