Naresh Vanjara
102 Posts
ઇન્વેસ્ટમેન્ટ ફન્ડા
જો જો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં પહેલાં આવી ભૂલ ન થાય!
મ્યુચ્યુઅલફંડ હોય કે શેરમાં રોકાણ કે અન્ય કોઈ નાણાકીય પ્રોડક્ટમાં રોકાણ કરતાં પહેલા ખાસ સાવચેતી રાખવાની બાબતો આપણે હવે જોઈશું જેથી રોકાણનું અને ખાસ...
અર્થતંત્ર
ફંડમાં રોકાણ કેમ કરવું? મ્યુચ્યુઅલફંડ ડીસ્ટ્રીબ્યુટર, સલાહકાર કે ડાયરેક્ટ?
મ્યુચ્યુઅલફંડના જુદાં જુદાં પ્રકારો જેવાકે ડેબ્ટફંડ, ઇક્વિટીફંડ, સેકટોરીયલફંડ. ઇન્ડેક્સફંડ, અને એમાં પણ પાછાં પેટા વિભાગો આમ મુખ્ય ૨૧ પ્રકારના ફંડ છે તો એમાં કેવા...
ઇન્વેસ્ટમેન્ટ ફન્ડા
રોકાણ: ચાલો જાણીએ મ્યુચ્યુઅલ ફંડના જુદાં જુદાં પ્રકારો વિષે!
આપણે જોયું કે મ્યુચ્યુઅલ ફંડ તમારી પાસે પૈસા લઇ કાં બીજાને વ્યાજે પૈસા આપે જે બોન્ડ્સ સ્વરૂપે હોય અને ડેબ્ટફંડ કહેવાય છે અથવા ઇક્વિટી...
ઇન્વેસ્ટમેન્ટ ફન્ડા
મ્યુચ્યુઅલ ફંડ એટલે શું? જાણીએ સરળ ભાષામાં – ભાગ 1
આજથી આપણે મ્યુચ્યુઅલ ફંડને સમજવા એક લેખમાળા શરુ કરી રહ્યા છીએ, તો પહેલા જોઈએ મ્યુચ્યુઅલ ફંડ એટલે શું?
મ્યુચ્યુઅલ ફંડ એ એવી કંપની છે જે...
ઇન્વેસ્ટમેન્ટ ફન્ડા
શું તમે શેરમાં ઇન્ટ્રાડે કે ટ્રેડીંગ કે પછી ફ્યુચર એન્ડ ઓપ્શન દ્વારા લેવેચ કરો છો?
ઇન્ટ્રાડે અંગેના આ સવાલ નો જવાબ અને આ સવાલ શા માટે એ સમજતા પહેલાં એક હકીકત જાણીએ.
એપ્રિલ ૨૦૨૦ થી જુન ૨૦૨૦ના ત્રિમાસિક ગાળામાં આશરે...
ઇન્વેસ્ટમેન્ટ ફન્ડા
શેરબજારની ટીપ્સ તમારા સુધી કઈ રીતે પહોંચે છે એની તમને જાણ છે?
મીડિયામાં મિત્રો પાસે છાપાંઓમાં વગેરે માધ્યમથી તમે ટીપ્સ મેળવો છો કે કયા શેર ખરીદવા ક્યારેક ક્યારેક વેચવાની સલાહ પણ મળે છે. પરંતુ આ ટીપ્સ...
અર્થતંત્ર
શું શેરમાં રોકાણ કરવું અત્યંત જોખમી છે? શું શેરમાં રોકાણ એ સટ્ટો છે?
શેરમાં રોકાણ કરવા અંગેના આ મહત્ત્વના સવાલનો જવાબ છે હા અને ના પહેલાં શા માટે હા એ જોઈએ
જો તમે કંઈપણ સમજ્યા વિના કંપનીને જાણ્યા...
ઇન્વેસ્ટમેન્ટ ફન્ડા
કોર્પોરેટ બોન્ડ્સ કઈ બલા છે? તેનો ફાયદો શું? કોણ રોકાણ કરી શકે?
જો શેર એ કંપનીમાં ભાગીદારી છે તો બોન્ડ્સ કે ડીબેન્ચર એ કંપનીને આપેલી લોન છે જેના પર તમને વાર્ષિક દરે વ્યાજ મળે છે.
આ બોન્ડ્સ...
અર્થતંત્ર
શેર ખરીદીનું વિજ્ઞાન એ તેના ફન્ડામેન્ટલ પર આધાર રાખે છે
શેરબજારમાં પડવું બધાને ગમે છે પરંતુ તે રિસ્કી પણ છે. જો આપણે શેર ખરીદવાનું વિજ્ઞાન કે પછી તેની કળા જાણવા માંગતા હોવ તો તેના...
Sunday કિટ્ટી
“સમોવડીયા સમાજ” ની સાચી સમજથી સજ્જ થશે જ્યારે તમારું ઘર…
Prapti Buch - 0
બધાં જાણે છે કે "ઘર" એટલે માત્ર ચાર દિવાલો નહીં પણ એક એવી અલૌકિક જગ્યા જ્યાં એક કુટુંબના વર્તમાનનો ઉછેર અને ભવિષ્યનું સિંચન થાય...
ભારત
ગ્રામીણ અને ગરીબ મહિલાઓ માટે સરકાર લાવી બાયોડીગ્રેડેબલ સેનેટરી નેપકિન્સ
માસિક ધર્મ દરમ્યાન મહિલાઓની સ્વચ્છતા અંગે આપણા દેશમાં ભાગ્યેજ કોઈ કાળજી લેવામાં આવે છે. શહેરોમાં આ અંગે જાગૃતિ જરૂર છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગની...
આમને મળીયે
વકીલો વિષે આપણા સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે: અનિલ કેલ્લા
Gira Pathak - 0
વકીલો વિષેની આપણી માન્યતા વ્યક્ત કરતા આ શબ્દો છે અમદાવાદ તેમજ ગુજરાતના ખ્યાતનામ અને વરિષ્ઠ વકીલ અનિલ કેલ્લાના. અનિલભાઈએ પિતાની પ્રેરણાથી વકીલાતની શરૂઆત કરી...
ગિક જ્ઞાન
સ્નેપચેટ: એરોગન્સ કે પછી આ બૈલ મુજે માર?
હમણાં હમણાં ના કૈલી જેનર ના નીચે ના એક ટ્વીટ અને સ્નેપ ઇન્ક એટલેકે સ્નેપચેટ ની પેરન્ટ કંપનીના શેરના ભાવ ગગડવાના ચાલુ થઇ ગયા...
એટસેટ્રા
ડ્રાઈવિંગ કરતી વખતે તમારો એટીટ્યુડ છોડો અને જીવન બચાવો
2 પૈડાં થી લઇ ને લગભગ 66 પૈડાં સુધી, 40 હજારની બાઈકથી લઇને કરોડો રૂપિયાની કાર, ટ્રક, બસ સુધી તમામ કેટેગરીના વાહનો આપણી સમક્ષ...