Sunday, November 27, 2022
32 C
Ahmedabad
More

  Shloka Pandit

  14 Posts

  ગુજરાત યુનિવર્સીટીનો ઈનોવેટીવ કોર્સ એટલે ડીપ્લોમા ઈન એન્કરીંગ

  આપણે બધા અનેક પ્રોગ્રામ્સ, ઈવેન્ટ્સમાં હાજરી આપતા હોઈએ છીએ, પ્રોગ્રામ કે ઇવેન્ટ કોઈપણ પ્રકારના હોય જેમ કે, સંગીત સમારોહ, બુક લોન્ચ, ગીતોનો કાર્યક્રમ, સ્કુલ,...

  આ Monsoon સિઝનમાં ભારતના 4 શ્રેષ્ઠ સ્થળોમાંથી તમે ક્યાં ફરવા જશો?

  Indiaમાં monsoon destination એટલે કે ચોમાસામાં ફરવા લાયક અનેક સ્થળો છે તેમાંથી ખુબ જ સુંદર એવા 4 destinationsની અમે પસંદગી કરી છે એટલે જો...

  જ્યારે આપણે કોઈને પ્યાર કરીએ છીએ ત્યારે આપણો અહમ મરી જાય છે- ઈમરોઝ

  અમૃતા અને ઈમરોઝ વચ્ચે પ્રેમ અથવા તો પ્યાર જેવી કોઈ બાબત હતી ખરી? એ અંગે આપણે કોઈ અટકળ લગાવીએ તેને બદલે અમૃતા પ્રીતમ અને...

  ઈમરોઝ – અમૃતા પ્રત્યેના પ્રેમની સ્વાર્થવિહીન પરાકાષ્ટાનું પ્રતિક

  ‘પ્યારને બે રીતે સમજી શકાય છે. એક તો જે આસમાન જેવો હોય છે અને બીજો માથાની છત જેવો. ‘સાહિર’ આસમાન જેવો હતો પણ ઘણો...

  એ સમયે ભારતમાં સ્તન ઢાંકવાનો પણ કર લગાડવામાં આવતો હતો

  સ્તન પરનો કર આ આપણા ભારતના ઈતિહાસનું એક કાળું પ્રકરણ છે. જે મહદ અંશે ભુલાયેલું છે. આના પરથી એક મુવી પણ બની રહ્યું છે....

  જ્યારે સાહિરે પોતાની માતા ને અમૃતા પ્રીતમ વિષે કહ્યું કે…

  1946ના દિવસોની વાત છે જ્યારે અમૃતાનો પુત્ર ‘નવરાઝ’ તેમના ગર્ભમાં ઉછરી રહ્યો હતો, આ એ સમય હતો જ્યારે સાહિરનો પણ કબજો અમૃતાના દિલ દિમાગમાં...

  અમૃતા પ્રીતમ અને સાહિર લુધિયાનવી – એક અધુરી પ્રેમ કહાની?

  ‘સાહિર એક ખયાલ હતો- હવામાં ચમકતો. કદાચ મારા પોતાના જ ખયાલોનો જાદુ’ - અમૃતા પ્રીતમ પોતાની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’ માં આ વાત કહે છે....

  અમૃતા અને સજ્જાદની મિત્રતા- દુનિયાના બધા ઈતિહાસ તેને સલામ કરી શકે છે

  અમૃતાનાં જીવનમાં દરેક પડાવે કોઈક પુરુષનો સતત સાથ, પ્રેમ મળતા રહ્યા છે તેની વાત આપણે આગલા ભાગમાં કરી. એ રીતે અમૃતાનાં જીવનમાંથી પ્રેમનું તત્વ...

  અમૃતા અને પ્રીતમ – છુટા પડ્યા પછી પણ સંબંધનું સન્માન જાળવ્યું

  અમૃતા હંમેશા માનતા કે તેમનું જીવન બે ભાગમાં વહેચાયેલું છે એક અમૃતા ફક્ત સ્ત્રી તરીકે અને બીજી અમૃતા ફક્ત લેખક તરીકે અને આ બેમાંથી...

  “સમોવડીયા સમાજ” ની સાચી સમજથી સજ્જ થશે જ્યારે તમારું ઘર…

  બધાં જાણે છે કે "ઘર" એટલે માત્ર ચાર દિવાલો નહીં પણ એક એવી અલૌકિક જગ્યા જ્યાં એક કુટુંબના વર્તમાનનો ઉછેર અને ભવિષ્યનું સિંચન થાય...

  ગ્રામીણ અને ગરીબ મહિલાઓ માટે સરકાર લાવી બાયોડીગ્રેડેબલ સેનેટરી નેપકિન્સ

  માસિક ધર્મ દરમ્યાન મહિલાઓની સ્વચ્છતા અંગે આપણા દેશમાં ભાગ્યેજ કોઈ કાળજી લેવામાં આવે છે. શહેરોમાં આ અંગે જાગૃતિ જરૂર છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગની...

  વકીલો વિષે આપણા સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે: અનિલ કેલ્લા

  વકીલો વિષેની આપણી માન્યતા વ્યક્ત કરતા આ શબ્દો છે અમદાવાદ તેમજ ગુજરાતના ખ્યાતનામ અને વરિષ્ઠ વકીલ અનિલ કેલ્લાના. અનિલભાઈએ પિતાની પ્રેરણાથી વકીલાતની શરૂઆત કરી...

  સ્નેપચેટ: એરોગન્સ કે પછી આ બૈલ મુજે માર?

  હમણાં હમણાં ના કૈલી જેનર ના નીચે ના એક ટ્વીટ અને સ્નેપ ઇન્ક એટલેકે સ્નેપચેટ ની પેરન્ટ કંપનીના શેરના ભાવ ગગડવાના ચાલુ થઇ ગયા...

  ડ્રાઈવિંગ કરતી વખતે તમારો એટીટ્યુડ છોડો અને જીવન બચાવો

  2 પૈડાં થી લઇ ને લગભગ 66 પૈડાં સુધી, 40 હજારની બાઈકથી લઇને કરોડો રૂપિયાની કાર, ટ્રક, બસ  સુધી તમામ કેટેગરીના વાહનો આપણી સમક્ષ...
  error: Content is protected !!