26 C
Ahmedabad
Saturday, January 16, 2021
More

  Sunil Anjaria

  54 Posts

  કવિ નાન્હાલાલની કવિતાનો રસાસ્વાદ: મ્હારાં નયણાંની આળસ રે..

  ગુજરાતી કવિઓમાં અનેરું સ્થાન ધરાવતા કવિ નાન્હાલાલની કવિતા મ્હારાં નયણાંની આળસ રે.. નો રસાસ્વાદ માણીએ આ આર્ટીકલમાં.   મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી; એક...

  ગુજરાતમાં નારી જીવન – પહેલાં અને અત્યારે

  ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા નારી વધુ મહત્ત્વનું તેમજ સન્માનપૂર્વક સ્થાન ધરાવે છે જેને કારણે તે અન્યોથી અલગ પણ પડે છે. ગુજરાતણોની ખાસ લાક્ષણીકતાઓ વિષે...

  ગુજરાતી લઘુકથા – બોલતું બુશશર્ટ

  દિવાળીના ફટાકડા મોડે સુધી ફોડ્યા. મઝા આવી. લોકો ભલે પ્રદુષણ કહે, એનાથી જીવાત મરી જાય છે એમ કહે  છે. મમ્મી મોટું ચોરસ ગેરુથી લીપી...

  70 થી 79 વર્ષની ઉંમર – કાળની એ કઠિન કેડી

  આજકાલ 70 વર્ષ સુધી જીવનારા ઘણા મળે છે પરંતુ 70 થી 79 વર્ષનો માર્ગ બહુજ કપરી કેડીએ થી પસાર થાય છે. આવો એ કઠિન...

  એ ની’ માને – એક ‘સુરતી’ લઘુકથા

  સુરતની એક શાળામાં આગ લાગે છે અને પછી એ જ શાળાના વિજ્ઞાનના શિક્ષક કેવી રીતે વિદ્યાર્થીઓને બચાવે છે તેની સુરતી લહેજામાં એક લઘુકથા વાંચીએ. એ...

  જાણીએ ગુજરાતના વિવિધ ગરબાઓની ગઈકાલ અને આજ વિષે

  ગુજરાતમાં છેલ્લા છ દાયકાઓથી ગરબાઓનું સ્વરૂપ અને મિજાજ ધરમૂળથી બદલાઈ ગયા છે અને આજે જાણીએ ગુજરાતના આ ગરબાઓની ગઈકાલ અને આજ વિષે સંપૂર્ણ માહિતી. માતાજીની...

  ચાલો આજે માણીએ બેંગલોરની નાઈટલાઈફ

  દક્ષિણ ભારત જ નહીં પરંતુ સમગ્ર દેશનું IT કેપિટલ એટલેકે બેંગ્લોર અથવાતો બેંગલુરુમાં પ્રોફેશનલ્સ સોમથી શુક્ર કામ કરી કરીને નિચોવાઈ જાય છે, પરંતુ તેઓ...

  આજે જઈએ દક્ષિણ ભારતના શહેર હૈદરાબાદની પ્રવાસ મુલાકાત પર

  જો ભારતના મહત્ત્વના શહેરોની વાત કરીએ તો તેમાં હૈદરાબાદ અતિશય મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ હૈદરાબાદમાં કયા કયા સ્થળો જોવાલાયક છે અને ગુજરાતી તરીકે...

  એક ચિત્રકારની પીડા દર્શાવતી લઘુકથા – ચિત્રનું શીર્ષક

  ચિત્રકારની કલ્પનાથી સાવ વિરુદ્ધ તેની સમક્ષ વાસ્તવિકતા આવીને ઉભી રહે ત્યારે તેની મન:સ્થિતિ કેવી થાય તેનું આબેહુબ વર્ણન કરતી લઘુકથા. વિખ્યાત ચિત્રકાર જયરાજ પોતાની કોઈ...

  ગ્રામીણ અને ગરીબ મહિલાઓ માટે સરકાર લાવી બાયોડીગ્રેડેબલ સેનેટરી નેપકિન્સ

  માસિક ધર્મ દરમ્યાન મહિલાઓની સ્વચ્છતા અંગે આપણા દેશમાં ભાગ્યેજ કોઈ કાળજી લેવામાં આવે છે. શહેરોમાં આ અંગે જાગૃતિ જરૂર છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગની...

  “સમોવડીયા સમાજ” ની સાચી સમજથી સજ્જ થશે જ્યારે તમારું ઘર…

  બધાં જાણે છે કે "ઘર" એટલે માત્ર ચાર દિવાલો નહીં પણ એક એવી અલૌકિક જગ્યા જ્યાં એક કુટુંબના વર્તમાનનો ઉછેર અને ભવિષ્યનું સિંચન થાય...

  સ્નેપચેટ: એરોગન્સ કે પછી આ બૈલ મુજે માર?

  હમણાં હમણાં ના કૈલી જેનર ના નીચે ના એક ટ્વીટ અને સ્નેપ ઇન્ક એટલેકે સ્નેપચેટ ની પેરન્ટ કંપનીના શેરના ભાવ ગગડવાના ચાલુ થઇ ગયા...

  વકીલો વિષે આપણા સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે: અનિલ કેલ્લા

  વકીલો વિષેની આપણી માન્યતા વ્યક્ત કરતા આ શબ્દો છે અમદાવાદ તેમજ ગુજરાતના ખ્યાતનામ અને વરિષ્ઠ વકીલ અનિલ કેલ્લાના. અનિલભાઈએ પિતાની પ્રેરણાથી વકીલાતની શરૂઆત કરી...

  ડ્રાઈવિંગ કરતી વખતે તમારો એટીટ્યુડ છોડો અને જીવન બચાવો

  2 પૈડાં થી લઇ ને લગભગ 66 પૈડાં સુધી, 40 હજારની બાઈકથી લઇને કરોડો રૂપિયાની કાર, ટ્રક, બસ  સુધી તમામ કેટેગરીના વાહનો આપણી સમક્ષ...
  error: Content is protected !!