હાલમાં જ રમાયેલી સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની બીજી વનડે મેચમાં ICC ની કડક નિયમાવલીને લીધે એક ફારસ સર્જાયું હતું. ભવિષ્યમાં આવી પરિસ્થતિ ઉભી ન થાય એના માટે ICC એ કોમન સેન્સ વાપરવાની તત્કાલ જરૂરિયાત છે. આપણા ગુજરાતમાં એક રૂઢીપ્રયોગ છે, ‘બુદ્ધિ કોના બાપની’? આ વિકેન્ડમાં સાઉથ આફ્રિકાના સેન્ચ્યુરીયન ખાતે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે […]