ગુજરાતનું ગૌરવ એવું અમુલ હવે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થતા અહીંની જનતાને જે દૂધ અતિશય મોંઘુ મળે છે તેને સસ્તું બનાવવાના તેમજ પશુપાલકોને સાહસિક બનાવવાના પ્રયાસો શરુ કરશે. આણંદ: કલમ 370 દૂર કર્યા બાદ હવે જમ્મુ અને કાશ્મીર તેના અટકી ગયેલા અથવાતો બિલકુલ ન થયેલા વિકાસને અપનાવે તેવી શક્યતાઓ ઉજળી બની છે. અત્યારસુધી […]