શું તમારી પાસે રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડ એટલેકે RCom ના શેર્સ પડ્યા છે? તો તમારે એ અંગે સલાહ આપતો આ લેખ અત્યારે જ વાંચવો જોઈએ. રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડ એટલેકે RCom દ્વારા બેન્ક્ર્પસી એન્ડ ઇન્સોલ્વન્સી એક્ટ હેઠળ અરજી કરી છે એનો અર્થ તો દેવળિયા જાહેર કરવાની કાર્યવાહી જ થાય પરંતુ આ અરજી કરતા પહેલા કંપની પ્રમોટરો અનીલ […]