બે અઠવાડિયાની ખેંચતાણ બાદ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો રસ્તો સાફ થયો છે. અત્યારસુધીના જાની દુશ્મન એવા શિવસેના અને NCP,કોંગ્રેસ હવે ભેગા મળીને સરકાર બનાવશે. મુંબઈ/નવી દિલ્હી: છેવટે મહારાષ્ટ્રમાં સરકાર બનશે. આજે દિવસભર ચાલેલી પ્રવૃત્તિઓ બાદ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ભેગા મળીને સરકાર બનશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ આ ગઠબંધનને બહારથી સમર્થન આપશે. […]
Assembly Elections
દેવેન્દ્ર ફડનવીસ કહી રહ્યા છે કે જે કરશે એ ‘ઠાકરે’ કરશે!
Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone as it has only created for pun and fun by default. એ સૌને નવા વર્ષનાં ખૂબ ખૂબ વધામણાં… ઘણા સમયના અંતરાલ પછી Pun કી બાત માં આપ સૌનું સ્વાગત કરતાં હું ખૂબ આનંદ […]
મહારાષ્ટ્ર: કોકડું ઉકેલવા ભાજપ અને શિવસેના પાસે હવે 24 કલાક
મહારાષ્ટ્રમાં બે-બે અઠવાડિયા પછી પણ સરકાર બનવાના કોઇપણ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે આવતીકાલે સરકાર બનાવવા માટેની મુદત પૂર્ણ થઇ રહી છે અને અહીં રાષ્ટ્રપતિ શાસન સ્થપાવાની ઘડીઓ ગણાઈ રહી છે. મુંબઈ: ચૂંટણી પરિણામો જાહેર થયાના બે અઠવાડિયા વીતી ગયા હોવા છતાં અને ચૂંટણી અગાઉ મહાયુતી તરીકે એકસાથે ચૂંટણી લડીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હોવા […]
હરિયાણા: “ડોરબેલ બગડી ગઈ છે, દરવાજો ખોલાવવા માટે મોદી મોદી બોલો”
હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓમાં મુસ્લિમ મહિલાઓ ખુલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં બહાર આવી છે અને આ માટે તેમણે એક ખાસ અને અનોખા પ્રકારનું પોસ્ટર અભિયાન શરુ કર્યું છે. અંબાલા: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓનો પ્રચાર ચરમ પર છે અને આવા સમયે અંબાલામાં લોકોનો નરેન્દ્ર મોદી પ્રત્યેનું સમર્થન સ્વયંભુપણે બહાર આવ્યું છે. અંબાલાના મુસ્લિમ વિસ્તારોમાં ઘરની બહાર એક મજેદાર […]
માતા વિ. પુત્ર: શું કોંગ્રેસ ખુદ ‘કોંગ્રેસ મુક્ત ભારત’ શક્ય બનાવશે?
શું જાણવા મળેલી વાત સાચી છે કે કોંગ્રેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વચ્ચે જ ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે? જો આમ જ હોય તો કોંગ્રેસ મુક્ત ભારતનું ભાજપનું સ્વપ્ન ખુદ કોંગ્રેસ જ પૂરું કરી આપશે? કોંગ્રેસને 2014ના મે મહિના પછી ભાગ્યેજ કોઈ સારા સમાચાર સાંભળવા મળ્યા છે. જો કે એ વખતે પણ કોંગ્રેસને કોઈ […]