સિરિયલ ની વાત નથી પણ ખરેખર અરીસામાં જોતા જોતા આપણને અચાનક એવો વિચાર આવે કે આ પ્રતિબિંબને એમનું એમ રાખવા માટે શું કરવું જોઈએ ? ખૂબ મનોમંથન કરવું પડે. હેલ્થ ક્લબ, ફિટનેસ સેંટર કે પછી યોગ ક્લાસીસની મુલાકાત લઈએ ત્યારે જરા સરખો ફેરફાર દેખાય. પણ લાંબા સમય સુધી સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ઘણી મહેનત […]