તમે Whatsapp અને Instagram વાપરતા હશો તો તમને ઘણી વખત નીચે મુજબની જાહેરાત જોવા મળતી હશે જેમાં ભલભલા લોકો લલચાઈ જાય અને આ લોકો એમાં ચોખ્ખું લખે કે તમામ ફોન કે લેપટોપ અથવા કેમેરા તમને Carding ની મદદથી ખરીદી અને આપવામાં આવે છે. તો હવે સવાલ એ થાય કે આ Carding એવી તો કઈ બલા […]