ઇંગ્લેન્ડે તેનો પ્રથમ પચાસ ઓવર્સનો પુરુષો માટેનો વર્લ્ડ કપ જીત્યો તો ખરો પરંતુ તેને તેણે અત્યારસુધીનો સહુથી યાદગાર વર્લ્ડ કપ બનાવવા માટે જરા અમથી કસર પણ છોડી નહીં! વર્લ્ડ કપ 2019ની શરૂઆત થઇ એ પહેલાં જ મોટાભાગના ક્રિકેટ ફેન્સ, જેમાં ગલ્લા ક્રિકેટ નિષ્ણાતો સામેલ ન હતા, તેઓ ઇંગ્લેન્ડને જ આ ટુર્નામેન્ટ જીતવા માટેની હોટ ફેવરીટ […]
CWC 2019
CWC 19 | SF 2 | 27 વર્ષે ઇંગ્લેન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલમાં…
ઓસ્ટ્રેલિયાને તમામ ક્ષેત્રોમાં જબરદસ્ત માત આપીને અને લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે મેળવેલા પરાજયનો બદલો લઈને ઇંગ્લેન્ડ લગભગ 17 વર્ષે વર્લ્ડ કપ ફાઈનલમાં આવ્યું છે. 2011ની વર્લ્ડ કપ ફાઈનલમાં જ્યારે ભારત આવ્યું હતું ત્યારે તેને છેલ્લા ફાઈનલ પ્રવેશ બાદ એક દાયકો પણ નહોતો વીત્યો. પરંતુ ભારત છેલ્લે છેક 1983માં વર્લ્ડ કપ જીત્યું હતું એટલે ભારતના ક્રિકેટ […]
Preview – CWC 19 | SF 2 | રવિવારે ન્યુઝીલેન્ડ સામે કોણ રમશે?
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ આ બન્ને હાલમાં એક સરખી શક્તિ ધરાવતી ટીમો છે. પહેલી નજરે ઓસ્ટ્રેલિયાની સ્થિતિ વધુ મજબૂત લાગી શકે છે પરંતુ સેમીફાઈનલમાં કશું પણ થઇ શકવાની શક્યતા મેચને વધુ રસપ્રદ બનાવશે. પહેલી સેમીફાઈનલમાં પોઈન્ટ્સ ટેબલમાં ચોથા નંબરે રહેલી ન્યુઝીલેન્ડની ટીમે પહેલા નંબર પર રહેલી ટીમ ભારતને હરાવીને એ હકીકતને ફરીથી સાબિત કરી હતી કે […]
રેસિપીઝ: રવિવારે વર્લ્ડ કપ ફાઈનલ માણતા બનાવી શકાય તેવી વાનગીઓ
રવિવારે લંડનના પ્રખ્યાત લોર્ડ્સના મેદાન પર આ વખતના વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. ભલે આપણી ટીમ આ ફાઈનલ ન રમતી હોય પરંતુ ફાઈનલને ચટાકેદાર વાનગીઓથી જોવાની મજા તો અલગ જ હશે. ટીમ ઇન્ડિયા ભલે વર્લ્ડ કપ 2019ની ફાઈનલમાં પહોંચી ન શક્યું પરંતુ વર્લ્ડ કપની ફાઈનલ જોવાનો રોમાંચ અને આનંદ અનોખો હોય છે. આ મેચ દર ચાર […]
CWC 19 | SF 1 | ટીમ ઇન્ડિયા – કયા સે કયા હો ગયા….
ખરાબ શરૂઆત છતાં ટીમ ઇન્ડિયા આજે ન્યુઝીલેન્ડને વર્લ્ડ કપ 2019ની પહેલી સેમીફાઈનલમાં લક્ષ્યની અત્યંત નજીક આવીને હરાવી શક્યું નહીં. ભારતનું વર્લ્ડ કપ જીતવાનું ચાર વર્ષ જૂનું સ્વપ્ન ફરી એકવાર તૂટી ગયું છે. જો આ રિવ્યુના ટાઈટલમાં sad smiley મુકવાની છૂટ હોત તો ગમે તેટલા સ્માઈલીઝ મૂક્યા હોત તો ઓછા પડત એવી ક્લોઝ મેચમાં ભારત આજે […]
Preview – CWC 19 | SF 1 | અજાણ્યા જાણીતાઓનો રસપ્રદ મુકાબલો
મંગળવારે ટીમ ઇન્ડિયા માન્ચેસ્ટરમાં ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ કપ 2019ની સેમીફાઈનલમાં રમવા ઉતરશે ત્યારે ઘણા બધા તત્વો આ મેચનું ભાવિ નક્કી કરશે જેમાં છેલ્લી મેચોના પરિણામો પણ સામેલ હોવા છતાં પણ નહીં હોય! આ વર્લ્ડ કપનું ફોરમેટ 1992ના વર્લ્ડ કપના ફોરમેટ જેવું બનાવવામાં આવ્યું છે. આ ફોરમેટ અનુસાર દસેય ટીમ એકબીજા સાથે એક-એક વાર રમી ચૂકી […]
CWC 19 | M 44 & 45 | થેન્ક યુ સાઉથ આફ્રિકા!
ભારત અને સાઉથ આફ્રિકાએ પોતપોતાની છેલ્લી મેચમાં વિજય મેળવીને સેમીફાઈનલનું સંપૂર્ણ ચિત્ર બદલી નાખ્યું છે. ભારતને પોઈન્ટ્સ ટેબલ પર પહેલું સ્થાન આપવા બદલ સાઉથ આફ્રિકાનો આભાર માનવો જરૂરી છે. આમ જુઓ તો આ બંને મેચોનું કોઈ ખાસ મહત્ત્વ રહ્યું ન હતું. 2019ના વર્લ્ડ કપની આ અંતિમ બે લીગ મેચો હતી. પરંતુ આ મેચોના પરિણામ સેમીફાઈનલમાં […]
CWC 19 | M 43 | પાકિસ્તાન આ પ્રકારનું ક્રિકેટ પહેલા કેમ ન રમ્યું?
પાકિસ્તાની ટીમ બહુ મોડેમોડે એટલેકે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયા બાદ એક ટીમ બનીને રમ્યું અને બાંગ્લાદેશને તેણે આસાનીથી હરાવી પણ દીધું જે ખરેખર તો કોઈને આશ્ચર્ય પમાડે તેવું નથી. પાકિસ્તાની ટીમની ખૂબી અથવાતો ખામી એ બંને એક જ છે અને તે છે તેનું અસાતત્યપૂર્ણ પ્રદર્શન. આજની મેચ હાર્યા બાદ આ ટીમ કાલની મેચ પણ […]
CWC 19 | M 42 | વેસ્ટ ઇન્ડિઝનો વિજયી અંત અને પાકિસ્તાનનો?
વેસ્ટ ઈન્ડિઝે પોતાના વર્લ્ડ કપની શરૂઆત અને અંત વિજય સાથે કર્યો છે પરંતુ વચ્ચેના હિસ્સામાં તેને ફક્ત હાર જ મળી છે. જ્યારે પાકિસ્તાન આજે એક અશક્ય લક્ષ્યનો પીછો કરવાનું છે. જે રીતે વેસ્ટ ઇન્ડિઝ અને અફઘાનિસ્તાનની ટીમો આ વર્લ્ડ કપ રમી છે તે જોતા વેસ્ટ ઇન્ડિઝનું આ મેચ જીતવું જરા પણ નવાઈ પમાડે તેવું ન […]
CWC 19 | M 41 | ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને હરાવીને એક કાંકરે બે પક્ષી માર્યા
ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને આરામથી હરાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન તો પાક્કું કરી જ દીધું છે પરંતુ પાકિસ્તાનનો માર્ગ તેને અત્યંત મુશ્કેલ બનાવી દઈને તેણે એક કાંકરે બે પક્ષીઓ માર્યા છે! વર્લ્ડ કપ 2019ની આ રિવ્યુ સિરીઝમાં ગઈકાલે પણ આપણે વાત થઇ હતી કે આ પ્રકારની ટુર્નામેન્ટમાં 2 પોઈન્ટ્સ મહત્ત્વ ધરાવે છે અને એક વખત તમે મેચ મોટા […]