ગયા અઠવાડિયે આ કોલમમાં રાસ-ગરબા વિશેની માહિતી આપી ત્યારે લાગ્યું કે અંદાજે 196 હજાર ચોરસકિમીનું ક્ષેત્રફળ અને 33 જિલ્લાઓ ધરાવતા ગુજરાતમાં શું ફક્ત રાસ અને ગરબા આ બે જ લોકનૃત્યો છે? ના હોય. પછી મન ચરરર ચરરર ચગડોળે ચડ્યું અને ખાંખાખોળા કરવા લાગ્યું. ગુજરાતના ગરવા લોકજીવનમાં લોકનૃત્યોનો ભંડાર ભરપૂર ભર્યો પડ્યો છે. લોકમેળાઓ હોય, પરબડાં […]