Digitally Yours ના આ આર્ટિકલમાં આપણે 4 અલગ અલગ ટોપિક પર વાત કરવાના છીએ. આપણાં મુકેશભાઈ વધુ એક સસ્તો 4G Smartphone લઈને આવી રહ્યા છે. આ સિવાય હવે Google પણ e-Commerce ક્ષેત્રે જંપલાવી ચુકી છે. Trai દ્વારા MNP ના નિયમોમાં થયેલ બદલાવ અને Facebook ના વધુ એક data leak વિશે પણ આપણે જાણીશું. Jio દ્વારા […]