જીવનને જીવવાની કળા પર તો હજારો ભાષણો થઇ ચૂક્યા છે, પરંતુ શું જીવન જીવવા આપણે જાતને સવાલ કરવાની જરૂર નથી લાગતી? આજ વાત કરવી છે જીવવાની. આમ તો આપણે બધા જીવી જ રહ્યા છીએ પણ ખરા અર્થમાં જીવવું એટલે શું? આજે હાલમાં જ રિલીઝ થયેલી ગુજરાતી મુવી ‘ચાલ જીવી લઈએ’ જોઈ, ત્યારે જીવનને પૂછવા લાયક […]
Enjoyment
શું તમને ખબર છે? રવિવાર કરતા તો સોમવાર વધુ સારો છે
એક અઠવાડિયું અને એમાં સાત વાર. કોઈને પણ પૂછો કે તમને સૌથી વધુ કયો વાર ગમે? તો મોટા ભાગે જવાબ હશે રવિવાર. પણ શું તમને એ ખબર છે કે રવિવાર સૌથી વધુ ચિંતા અપવનાર અને ફ્રોડ વાર છે. થોડું સરખું વિચારો. તમારા છેલ્લા ચાર-પાંચ સન્ડે યાદ કરો. ચાર-પાંચ જ શા માટે તમારી જિંદગીના તમામ રવિવાર […]
ખુશવંત સિંઘ દ્વારા આપવામાં આવેલા ખુશ થવાના નવ નુસ્ખાઓ
ભારતીય લેખક, વકીલ, રાજદૂત, પત્રકાર અને રાજકારણી ખુશવંત સિંઘ કોઇપણ પ્રકારના પરિચયના આભારી નથી. 2010માં તેઓ સાહિત્ય અકાદમીના ફેલો બન્યા હતા. સિંઘના લેખો ખૂબ જ પ્રામાણિક અને જલદ ગણાતા અને એટલે જ પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત ખુશવંત સિંઘને સન 2000 માં સુલભ ઈન્ટરનેશનલ નામની એક સમાજસેવી સંસ્થાએ Honest man of the year નો ખિતાબ પણ […]