આમ તો ગૃહિણી એટલે કે હાઉસ વાઇફ પર આધારિત ઘણાં લેખો, ફિલ્મો, નાટકો બનતા હોય છે જેમાં ગૃહિણીનું ક્યારેક દયાજનક તો ક્યારેક એક્દમ મજબૂત કેરેક્ટર બતાવવામાં આવે છે. હા, એ કેરેક્ટર કન્વીસીંગ છે કે નહીં તે તો જે-તે સંજોગ અને પરિણામ ઉપર નિર્ભર કરે છે. હાઉસ વાઇફ હોવું એ એક સ્ત્રી માટે અચીવમેંટ છે. સવારથી […]
Friendship
“મિત્ર એવો શોધવો”… અલ્યા પણ આ ઘોર કળિયુગમાં કેવો મિત્ર શોધવો???
મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ હોય ને દુ:ખમાં આગળ હોય એવી જૂની વાત આપણા વડવાઓ કરી ગયા છે અને ઉપર લેખની શરૂઆતમાં આ પંક્તિ એટલે લખી કે તમે કોઈ મોટા લેખકને વાંચતા હો એવી ફિલીગ આવે. પરંતુ જો તમને હાલના જમાનામાં લોકો કેવા મિત્રો પસંદ કરે છે કેવી મિત્રતા શોધે છે […]
જો તમે કોઈ સ્ત્રીના BFF છો તો તમારી જવાબદારી અનેકગણી વધી જાય છે
BFF એટલેકે Best Friend Forever! આ BFF શબ્દ જ સ્વર્ગનો અનુભવ કરાવે છે. જો કે કોઈના BFF બનવા માટે ઘણા કાંદા કાપવા પડે છે. વળી મિત્રતાની આ એક એવી પરિસ્થિતિ છે કે તેને મેળવવા માટે કોઈ પહેલેથી અમલમાં મુકેલો પ્લાન કામમાં આવતો નથી. જેમ પ્રેમ થઇ જાય છે તો કોઈના BFF પણ થઇ જવાય છે […]
એવી 5 બાબતો જે તમારે તમારા ખાસ મિત્રને પણ ન કહેવી જોઈએ
મિત્રતામાં તો બધું ચાલે. એમાંય જો ખાસ મિત્ર હોય તો પછી વાત પતી ગઈ. કોઇપણ પ્રકારના શરમ અને સંકોચ વગર જો તેની સાથે આપણે બધુંજ શેર કરતા હોઈએ તો તેના વિષે આપણે ગમે તે કહી શકીએ બરોબર? ના બિલકુલ બરોબર નથી. એવી ઘણી બાબતો છે જે સાચી હોવા છતાં આપણે આપણા ખાસ મિત્રને ન ન […]
ફેસબુક સાથે યૂઝર્સની મિત્રતા, વોલ પોસ્ટથી મેસેંજર સુધી…
પ્રિય વાંચક મિત્રો, ‘ફેસબુક સાથે યૂઝર્સની મિત્રતા, વોલ પોસ્ટથી મેસેંજર સુધી??’ તમને એમ થશે કે આ વિષય સાથે આપણો શું સંબંધ છે? સીધો સંબંધ છે. “સ્ત્રી અને પુરુષ” વિશેની મારી પરિભાષામાં “સ્ત્રી” એટલે કુદરતની એક એવી ભેટ, જેને પરિણામે એક “પુરુષ” ની, એક કુટુંબની, એક સમાજની, કસોટી વારંવાર થતી રહે છે. આપણે “સીધી બાત, નો […]
સ્ત્રી અને પુરુષ વચ્ચેની ફ્રેન્ડશિપ- પવિત્રતા અને મર્યાદાનું ઝરણું
“મૈને પ્યાર કિયા” નું એક ફેમસ સોંગ સાંભળ્યું. શબ્દો છે, “તુમ લડકી હો,મૈં લડકા હું… તુમ આઈ તો સચ કહેતા હું…. આયા મૌસમ….. દોસ્તી કા..” બસ, બીજ જ મિનિટે વિચાર આવ્યો કે વર્ષોથી ફ્રેન્ડશિપ જેવા હોટ ટોપિક પર પેજિઝ ભરીને લખાયું છે, તો હું શું કામ રહી જાઉં? હવે વાત કરીએ મૂળ મુદ્દાની. એક સળગતો […]
ફેસબુક DP કાળી કરવાની મુહિમ એટલે “જવા દેને બધ્ધા પુરુષો એવા જ હોય છે!”
આ અઠવાડિયે ફેસબુક પર એક અનોખી મુહિમ ચલાવવામાં આવી, સ્ત્રીઓ એટલેકે ફિમેઈલ જેન્ડરને પોતાનું પ્રોફાઈલ પિક્ચર કાળા રંગે રંગી નાખવાની મુહિમ. આ મુહિમ કઠુઆ અને ઉન્નાવમાં થયેલા જઘન્ય બળાત્કારના વિરોધ સ્વરૂપે અમલમાં મુકવામાં આવી હતી. બળાત્કાર તેના કોઇપણ સ્વરૂપમાં એક જંગલી કૃત્ય હોય છે, પણ બળાત્કારીને આપણે જાનવર પણ નથી કહી શકતા કારણકે જાનવરો એકબીજા […]
ડિપ્રેશન અનુભવી રહેલી મિત્રને વધુ ડિપ્રેસ ન કરશો
જ્યારે આપણી સૌથી નજીકની મિત્ર અથવાતો સખી ડિપ્રેશન અનુભવી રહી હોય ત્યારે તેની ચિંતા આપણને થાય એ સ્વાભાવિક છે. તેનાથી વધુ સ્વાભાવિક હકીકત એ છે કે આપણે પણ આપણો સંસાર અને કરિયર સાથે લઈને ચાલવાનું હોય છે અને આપણા ખુદના ટેન્શન પણ હોય છે. આવા સંજોગોમાં આપણી ડીપ્રેસ્ડ મિત્રની સંભાળ લેતા અથવાતો તેની મદદ કરતા […]