હેપ્પી ન્યુ યર. વર્ષ 2018 નો પ્રારંભ થઇ ગયો છે, આમ તો સોમવાર એટલે Monday Blues જેવી ફીલિંગ્સ આવતી જ હોય છે અને એમાં પણ આજે વર્ષ નો પ્રથમ દિવસ, આશા રાખીએ કે ખાલી Monday Blues જ રહે નહિ કે Yearly Blue ! આજે નવા વર્ષે 2017માં લોન્ચ થયેલા એક ફોન વિષે વાત કરવી છે […]