આપણા દેશના લગભગ દરેક હિસ્સામાં ભાત અનેરું મહત્ત્વ ધરાવે છે. ભાતથી જ અસંખ્ય પ્રકારના ભોજનો બનાવી શકાય છે જેની સાબિતી છે અહીં આપવામાં આવેલી ત્રણ રેસિપીઝ જે ભાતમાંથી જ બનાવવામાં આવી છે. ભારતીય ખાદ્ય સંસ્કૃતિમાં ભાત એટલેકે ચોખાનું જબરું મહત્ત્વ છે. ઉત્તર જાવ, દક્ષિણ જાવ, પૂર્વ જાવ કે પશ્ચિમ જાવ તમને ભાગ્યેજ કોઈ એવી ડીશ […]
Gujarati Cuisine
દાળ બગડે તો દિવસ બગડે ને? જાણીએ ભારતની સ્વાદિષ્ટ દાળોની 4 રેસિપીઓ
ભારતીય રસોડાની ઓળખ શું? મસાલા તો ખરા જ, પરંતુ સૌથી પહેલી ઓળખ છે તેની સુગંધ. આપણા રસોડામાં પ્રવેશતા જ જાત જાતના મસાલાઓમાં રંધાઈ રહેલા ખોરાકની સુગંધ આપણને ખાવાના સુધી ખેંચી લાવે છે. ગુજરાતી રસોડામાં આવી જ એક સ્પેશિઅલ સુગંધ છે દાળની. દાળ એક એવી વાનગી છે જે આખા દેશને જોડે છે એટલે જ 21મી જાન્યુઆરી […]
Mother’s Day નિમિત્તે મમ્મીની એ સ્પેશિયલ ડીશ with a Twist!
બસ થોડા જ દિવસમાં Mother’s Day આવી પહોંચશે. આખું જીવન મમ્મી આપણા માટે સતત રસોડામાં રહીને કેવા સ્વાદિષ્ટ પકવાનો બનાવતી હોય છે? ઘણી ડીશીઝ તો એવી છે જે દરેક ગુજરાતીના ઘરમાં બનતી હશે, પરંતુ આપણનેતો આપણી મમ્મી એ ડીશ બનાવે તો જ ભાવે! આવી તો ઘણીબધી ડીશીઝના નામ આપણે ગણાવી શકીએ જે આમતો કોમન છે […]