આજે અક્ષય કુમારની ફિલ્મ પેડમેન રીલીઝ થવાની છે. આપણને ખબર જ છે કે આ ફિલ્મ સ્ત્રીઓને માસીક દરમ્યાન સ્વચ્છતા જાળવવા સેનેટરી પેડનો ઉપયોગ કરવાનો સંદેશ આપે છે. આ ફિલ્મ એક એવા વ્યક્તિની વાત કરે છે જેણે પોતાના ગામની સ્ત્રીઓને સેનેટરી પેડ વાપરવા માટે જાગૃત કરી હતી. હવે જેમ કાયમ બને છે તેમ ફિલ્મનું પ્રમોશન કરવા […]