વર્લ્ડ કપની મધ્યમાં જ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે એક બેઠક બોલાવી છે તેમાં વર્લ્ડ કપ પત્યા બાદ પાકિસ્તાની ટીમના ટુર્નામેન્ટના પ્રદર્શન પર કડક સમીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લાહોર: ઇંગ્લેન્ડ અને વેલ્સમાં હાલમાં ચાલી રહેલા ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમનો દેખાવ અત્યારસુધી અત્યંત કંગાળ રહ્યો છે. પાકિસ્તાન આજ સુધીમાં તેણે રમેલી 5 મેચોમાંથી માત્ર […]
IND Vs PAK
VIDEO: સરફરાઝ મગજ વગરનો કેપ્ટન છે – શોએબ અખ્તર
વર્લ્ડ કપ 2019માં ભારત સામેની અતિશય મહત્ત્વની મેચમાં પાકિસ્તાનને મળેલી 89 રનની હારથી પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પોતાની YouTube ચેનલ પર કપ્તાન સરફરાઝ પર આક્રોશ ઠાલવ્યો હતો. અમદાવાદ: ગઈકાલે વર્લ્ડ કપની રાઉન્ડ મેચમાં ભારત વિરુદ્ધ તગડી હાર મળ્યા બાદ સમગ્ર પાકિસ્તાન આઘાતમાં છે. પાકિસ્તાની ટીમ પર ચારેબાજુથી ટીકાનો અને આકરી ટીકાઓનો વરસાદ થઇ […]
CWC 19 | M 22 | ભારત – 7; પાકિસ્તાન – 0
ભારતીય ટીમના પ્રોફેશનલ એપ્રોચ, કપ્તાન વિરાટ કોહલીની તિક્ષ્ણ કપ્તાની અને પાકિસ્તાની ટીમની કોઈ ખાસ તૈયારી વગર મેદાન પર ઉતારવાને કારણે ભારત અને પાકિસ્તાનનો આ મુકાબલો પણ એકતરફી રહ્યો હતો. ભારત અને પાકિસ્તાન હવે દર બે ત્રણ વર્ષે એક વખત આમને સામને ટકરાય છે અને તે પણ ICC ટુર્નામેન્ટમાં જ અને એટલેજ આ પરંપરાગત હરીફાઈને વધુને […]
આ વખતે વર્લ્ડ કપમાં જો ભારત પાકિસ્તાન સામે ન રમે તો?
દર વખતની જેમ આ વખતના વર્લ્ડ કપમાં પણ ભારત અને પાકિસ્તાન આમનેસામને થવાના છે, પરંતુ શું પુલવામા ઘટના બાદ આપણે પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં પણ રમવું જોઈએ ખરું? જો ભારત પાકિસ્તાન સામે ન રમે તો શું થાય? પુલવામા ઘટના બાદ ભારતીયોમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે. નવજોતસિંહ સિદ્ધુ જેવા લોકો પણ દેશમાં છે જેમને […]
Nivya Navora (Rizla Khan) ની ભારતીય સમાજ પર પડેલી અસરો
Nivya Navora (Rizla Khan) ના એશિયાકપ જોવા આવવાથી આવવાથી સમાજ પર કેવા ફેરફારો આવેલ છે? મોટા ભાગે એશિયા કપની ભારત સામેની મેચ એક તરફી જેવી જ રહી છે જેમાં ભારત જીતતું હોય સિવાય કે પરમ દિવસની ભારત અને અફઘાનિસ્તાનની મેચ જેમાં મેચ ટાઈ થઇ. પણ દરેક વસ્તુ થવા પાછળ કારણ હોય છે કેમકે જ્યારે જ્યારે […]