જો તમને શેરબજારમાં રોકાણ કરવું હોય તો તમને બધા જ બધી સલાહો નહીં આપે, જેને કારણે તમારે શેરબજારમાં ક્યારે, કેટલું અને કેટલા સમય સુધી રોકાણ કરવું કે ન કરવું તેનો ખ્યાલ આવી શકતો નથી. શેરબજાર હોય કે અન્ય કોઈપણ ક્ષેત્ર જયારે આપણે સફળ વ્યક્તિની સિધ્ધિઓ અંગે સાંભળીએ છીએ ત્યારે એમ થાય કે “ કાશ ..હું […]
Investment
રોકાણની માહિતીના મહાસાગરમાંથી ઉપયોગી માહિતી કઈ રીતે મેળવશો?
રોકાણ કરવા માટે તમે ઘણી જગ્યાએથી માહિતી લઇ શકો છો, પરંતુ એ માહિતી કેટલી ભરોસાપાત્ર છે એની તમને ખબર હોય છે ખરી? તો જાણીએ રોકાણનો ટ્રિપલ ફિલ્ટર ટેસ્ટ એટલે શું? જો તમારે કોઈ નવા સ્ટોકમાં રોકાણ કરવું હોય તો સૌથી પહેલાં શું કરશો? 1) મિત્ર અથવા સગાંને પૂછશો 2) ઈન્ટરનેટ પર સહેલાઈથી મળતા રીસર્ચ રીપોર્ટ […]
શેરબજાર માટે તમે રોકાણકાર છો કે પછી જુગારી તે જાણવું છે?
ઘણા લોકો શેરબજારમાંથી ભરપૂર કમાણી કરવાની ઈચ્છા ધરાવતા તો હોય છે પરંતુ અહીં તેઓ રોકાણ કરવાને બદલે જુગાર રમવા માંગે છે. તો તમે જ નક્કી કરો કે તમે શેરબજારના રોકાણકાર છો કે જુગારી? રોકાણમાં અને જુગારમાં સામ્યતા એ છે કે બંનેમાં વળતરની અપેક્ષા રાખવી માત્ર ફરક એ છે કે એ વળતર જોખમ જોડે કેટલું સુસંગત […]
શેરબજારમાંથી વેલ્થ ક્રિએશન કરવું છે? તો આ ચાર વાક્યો બોલવાનું ટાળો
મોટાભાગે શેરબજારમાં નિષ્ફળ જવાનું કારણ એ નથી હોતું કે રોકાણકારોને ટેકનીકલ જ્ઞાન નથી હોતું પરંતુ એ હોય છે કે એમના વિચારોને લીધે પડેલી તેમની કેટલીક ખોટી આદતો. અમે અહી આ ચાર વાક્યોનું વિશ્લેષણ કરીએ છીએ કે જે બોલવામાં અને એ દ્વારા વર્તન કરવામાં સહેલા છે પરંતુ શેરબજારમાં રોકાણ માટે ગુનાહિત છે, અને હા, આ વાક્યો […]
શેરમાં રોકાણ કરતા સમયે અવગણવા જેવી ત્રણ બાબતો
શેરબજારમાં રોકાણ કરવું એ ભલે જુગાર જેવું હોય પરંતુ કેટલીક એવી બાબતો છે તેને અવગણવા કરવાથી તમે હાથે કરીને તમારા રોકાણનું નુકશાન નહીં વહોરી લ્યો. એક કડવું સત્ય છે કે તમે જો કોઈને એમ કહો કે આ નહીં કર તો એ સૌ પ્રથમ એમ જ કરશે. આ પાછળનું સાયકોલોજીકલ કારણ એ છે કે માણસનું મગજ […]
એક રોકાણકાર તરીકે શેરબજારમાં ‘બીગર પિક્ચર’ કેવી રીતે જોઈ શકાય?
શેરબજાર હંમેશા લાંબી રેસનો ઘોડો હોય છે. પરંતુ અહીં લાંબે ગાળે મોટું વળતર મેળવવા માટે જે બીગર પિક્ચર જોવાની વાત છે એ શું છે? એક રોકાણકાર તરીકે શેરબજારમાં રોકાણ કરતા પહેલાં બે મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં લેવાના છે 1) યોગ્ય અને સાચા ધંધામાં રોકાણ કરો 2) ‘લુક એટ ધ બીગર પિક્ચર’ સમગ્ર બહોળા પિક્ચરને ધ્યાનમાં લો […]
5 એવા સેક્ટર્સ જેમાં આ વર્ષે રોકાણ માટે સોનેરી તકો રહેલી છે
આ વર્ષે શેરબજારમાં રોકાણ કરવા માટે 5 ખાસ સેક્ટર્સની ઓળખ કરવામાં આવી છે જેમાં જો રોકાણ કરવામાં આવે તો ભરપૂર કમાણી થઇ શકે તેમ છે. ભારત આજે વસ્તીને આધારે રોકાણની વિપુલ તકો અને ગ્રાહકલક્ષી માંગને આધારે સૌથી વધુ ગતિએ આગળ વધતું અર્થતંત્ર છે. વેલકમ ટુ ન્યુ ઇન્ડિયા ધેટ ઈઝ ભારત! તો ચાલો જોઈએ રોકાણકારો માટેની […]
તમારા વિવેકબુદ્ધિહીન ખર્ચાઓ બંધ કરો અને રૂપિયાને તમારા તરફ ખેંચો
અમુક ખર્ચા જેને વિવેકબુદ્ધિહીન કહી શકાય તે આપણે દરરોજ કરતા હોઈએ છીએ. જો તેના પર નજર રાખીને તેને ઓછા કરવામાં આવે તો તેમાંથી થયેલી બચત એક્સ્ટ્રા આવક ઉભી કરી શકે છે. એમ કહેવાય છે કે “ પૈસો પૈસાને ખેચે છે “ પરંતુ આ સામે દલીલ એ હોય છે કે પહેલાં પૈસો તો હોવો જોઈએને પૈસાને […]
શેરબજારમાં પૂર્વગ્રહયુક્ત અને લાગણીશીલ વર્તણુક નુકશાનકર્તા હોય છે
શેરબજારમાં રોકાણ કરતી વખતે જો રોકાણકાર કોઈ પૂર્વગ્રહયુક્ત લાગણીમાં તણાઈ જાય તો તેના રોકાણના ધાર્યા ફળ મળવાને બદલે ઉલટા પરિણામ મળવાની શક્યતાઓ વધી જાય છે. શેરબજારમાં રોકાણકાર એ બાબતે મૂંઝવણમાં હોય છે કે “એક તરફ એમનો અભ્યાસ અને એનાલિસિસ એમ કહે છે કે શેરને પકડી રાખો જયારે બીજી તરફ ગભરાહટભર્યું મન કહે છે વેચી દો.“ […]
રોકાણ તો બધા કરે પણ તમે શેરબજારમાં વેલ્થ કઈ રીતે ઉભી કરશો?
શેરબજારમાં રોકાણ કરવું એ સારી આદત છે, પરંતુ શું માત્ર રોકાણ એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ? શું શેરબજારમાંથી સંપત્તિ ઉભી ન કરી શકાય? આ 11 ટિપ્સ કદાચ તમને એ માટે મદદ કરી શકશે. શેરબજારમાં રોકાણ દ્વારા શ્રીમંત કઈ રીતે થવાય એના માટે ઘણાબધા પુસ્તકો છે ઈન્ટરનેટ પર પણ આ અંગે વિપુલ માત્રામાં સાહિત્ય ઉપલબ્ધ […]