આવનારા વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું સિલેક્શન જ્યારથી થયું છે ત્યારથી લોકો એક જ સવાલ પૂછી રહ્યા છે કે બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિક જ કેમ અને રિષભ પંત કેમ નહીં? વિરાટ કોહલીએ આજે એ સવાલનો જવાબ આપી દીધો છે. મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજે છેલ્લા ઘણા દિવસોથી ભારતીય ક્રિકેટ ફેન્સના મનમાં […]
IPL 2019
IPL 2019 | ફાઈનલ | શું આનાથી બહેતર ફાઈનલની કલ્પના થઇ શકે?
કોઇપણ મોટી ટુર્નામેન્ટની ફાઈનલનું પરિણામ જો મેચની સાવ છેલ્લી ઓવરમાં નક્કી થાય તો તેનાથી વધુ સારું પરિણામ એક ક્રિકેટ ફેન માટે બીજું કશું જ ન હોય. આ મેચ ક્રિકેટ ફેન્સ માટે અત્યંત માણવાલાયક બની હતી. એક ક્રિકેટ મેચમાં જરૂરી એવા તમામ આરોહ અને અવરોહ સાથે તેમજ છેલ્લા બોલના પરિણામ સાથે કદાચ આ મેચ IPLની અત્યારસુધીના […]
IPL 2019 | ક્વોલિફાયર 2 | DCના ઉત્સાહ સામે CSKનો અનુભવ જીત્યો
રવિવારની IPL ફાઈનલમાં સ્થાન પામવા માટે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેના મુકાબલામાં સ્પષ્ટપણે ઉત્સાહ સામે અનુભવ કેમ વધુ કાર્યક્ષમ હોય છે તે સાબિત થયું હતું. કોઇપણ કાર્ય ઉત્સાહ સાથે કરવું જ જોઈએ અને તો જ એ કાર્ય કરનારને તેમાં આનંદ પણ આવે અને એ કાર્ય સફળ પણ જાય. તેમ છતાં ઉત્સાહની સામે અનુભવની […]
IPL 2019 | એલીમિનેટર 1 | હાથે કરીને જીત રોમાંચક બનાવતા કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સે એક સમયે સાવ હાથમાં આવી ગયેલી મેચને અંતિમ ઓવરોમાં વિકેટો ફેંકી દઈને રોમાંચક બનાવી દીધી હતી પરંતુ છેવટે તેઓ સન રાઈઝર્સ હૈદરાબાદને IPLની બહાર કરવામાં સફળ રહ્યા હતા. ઘણીવાર વિજય આસાન લાગતો હોય છે અને ખરેખર તો જો રણનીતિને યોગ્ય રીતે અને ધીરજથી અપનાવવામાં આવે તો આવા વિજય આસાનીથી હાંસલ પણ કરી શકાતા […]
IPL 2019 | 1st Qualifier | સૂર્યકુમારની ધીરજથી MI પાંચમી ફાઈનલમાં
IPL 2019ની પહેલી ક્વોલિફાયરમાં ટોચની બે ટીમો વચ્ચેનો મુકાબલો હોવાથી તે રસપ્રદ રહેવાની આશા હતી, પરંતુ આ આશા વિરુદ્ધ તે મોટેભાગે એકતરફી રહ્યો હતો જેને માટે સૂર્યકુમાર યાદવ જવાબદાર રહ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચેપોક પર જ્યારે IPL 2019ની પહેલી મેચ રમાઈ હતી ત્યારે એ મેચ લો સ્કોરિંગ રહી હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સ […]
IPL 2019 | મેચ 56 | મેચ એક પરિણામ ત્રણ; MI નં 1, SRH ઇન KKR આઉટ
IPL 2019ના લીગ સ્ટેજની આ છેલ્લી મેચ એકદમ સ્પષ્ટ મેન્ડેટ લઈને આવી હતી. જો મુંબઈ ઇન્ડિયન્સ જીતે તો તેઓ ટેબલ ટોપ ટીમ બને, કોલકાતા નાઈટ રાઈડર્સ જીતે તો તમને પ્લેઓફ્સમાં સ્થાન મળે અને જો તેઓ હારે તો સન રાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફ્સ માટે ક્વોલિફાય થઇ જાય! જ્યારે IPLના પ્લેઓફ્સમાં રમવા માટે તમને છેક છેલ્લી મેચ સુધી […]
IPL 2019 | મેચ 55 | KXIPના હાથે ધોલાઈ થવા છતાં CSK ટોપ 2માં
આ મેચ IPL 2019ની બીજી dead rubber મેચ હતી કારણકે તેના પરિણામની ટુર્નામેન્ટના ભવિષ્ય પર કોઈ ખાસ ફરક પડવાનો ન હતો, પરંતુ તેમ છતાં કિંગ્સ ઈલેવન પંજાબે સન્માનજનક દેખાવ કર્યો હતો. પોતાના ઘર ચંડીગઢ પાસે આવેલા મોહાલીમાં તેમજ આ સિઝનની છેલ્લી મેચ રમી રહેલા કિંગ્સ ઈલેવન પંજાબ આજે સન્માન માટે રમી રહ્યા હતા, કારણકે જો […]
IPL 2019 | મેચ 54 | RCBએ SRHની બાજી બગાડી દીધી
IPL 2019નું આ છેલ્લું અઠવાડિયું આખી ટુર્નામેન્ટના ભવિષ્ય માટે અત્યંત મહત્ત્વનું રહ્યું હતું. ઓલરેડી ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સન રાઈઝર્સ હૈદરાબાદને હરાવીને તેની તકલીફ વધારી દીધી છે. પેલી ઉક્તિ છે ને કે “કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં!” સન રાઈઝર્સ હૈદરાબાદ માટે આજનો આખો દિવસ આવો જ જવાનો છે. પરંતુ તેમની […]
IPL 2019 | મેચ 53 | દિલ્હી કેપિટલ્સે રોયલ્સને બહારનો રસ્તો દેખાડ્યો
દિલ્હી કેપિટલ્સ કરતા રાજસ્થાન રોયલ્સ માટે આ મેચમાં વિજય મેળવવો વધુ જરૂરી હતો પરંતુ એ વિજય મેળવવા માટેની તેમની તૈયારી ક્યાંક ને ક્યાંક ઓછી જણાઈ. દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનની પીચે આજે પોતાનો મૂળ રંગ દેખાડ્યો હતો, એટલેકે આ પીચ અત્યંત ધીમી, નીચી રહેનારી અને ટર્ન લેનારી હતી. જો કે રાજસ્થાન રોયલ્સની બેટિંગ લાઈનઅપમાં સ્પિનરોને રમી […]
IPL 2019 | મેચ 52 | KKR એ પ્લેઓફ્સની રેસ સરળ બનાવી દીધી
આ મેચ ઉપરાંત IPL 2019ની લીગ મેચોના છેલ્લા વિકેન્ડ ની ચારેય મેચો આવતા અઠવાડિયે રમાનારા પ્લેઓફ્સનું ભાવી નક્કી કરવાની છે. આ મેચના પરિણામે એ દ્રશ્ય વધારે સ્પષ્ટ કર્યું છે. કિંગ્સ ઈલેવન પંજાબે હવે તેની બાકીની મેચો મોહાલીમાં જ રમવાની હતી આથી તેને ઘરની પીચ અને વાતાવરણનો લાભ મળવાનો હતો. પરંતુ જ્યારે ટીમનું કોમ્બિનેશન જ યોગ્ય […]