અંગ્રેજીમાં એક બહુ સુંદર રૂઢીપ્રયોગ છે, “There is no free lunch”! એટલેકે આ દુનિયામાં મફતમાં કશુંજ મળતું નથી, અને જો મફતમાં મળતું હોય તો એમાં નક્કી કોઈ લોચો હોય જ. પરંતુ રિલાયન્સ જીઓના આક્રમણ બાદ તેના દ્વારા જીયો સિનેમા, જીયો ટીવી જેવી ઘણી પ્રીમિયમ એપ્સ સાવ મફતમાં તેના ગ્રાહકો સમક્ષ ધરી દેવામાં આવી હતી. જે […]