ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે જે પી નડ્ડાની ગઈકાલે વરણી કરવામાં આવી હતી. તેમની આ નિયુક્તિ પાછળ કેટલાક ખાસ કારણો રહ્યા છે. ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સંસદીય બેઠકમાં જગત પ્રકાશ નડ્ડા એટલેકે જે પી નડ્ડાની પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જો કે અમિત શાહ આવતા છ મહિના માટે પક્ષના […]
JP Nadda
માઈક્રોસોફ્ટવાળા બિલ ગેટ્સ આયુષ્માન ભારત યોજનાના પ્રેમમાં પડી ગયા
બિલ ગેટ્સ કે જેનું નામ વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાં આવે છે તે સમાજ સેવા સાથે પણ એટલા જ જોડાયેલા છે. તેમને જો કોઇ બાબત એટલી ગમી જાય કે Twitter પર તેને Tweet કરી અભિનંદન આપે તે જ મોટી વાત છે. બિલ ગેટ્સને બીજી કોઇ નહિ પણ આયુષ્માન ભારત યોજનાથી ભારે આકર્ષણ થયુ છે અને તેનુ […]
કુપોષણ વિરુદ્ધ સરકારનો રૂ. 9, 046 કરોડનો માસ્ટર પ્લાન તૈયાર
દેશ આઝાદ થયાના 70 વર્ષ પછી પણ આપણે તેને કુપોષણ મુક્ત કરી શક્યા નથી. માત્ર ગામડાઓમાં કે પછી આદિવાસી વિસ્તારોમાં જ નહીં પરંતુ દેશના મોટા શહેરોમાં પણ કુપોષિત બાળકો આપણને આસાનીથી જોવા મળતા હોય છે. આટલું જ નહીં દેશમાં કુપોષણનો શિકાર થયેલી મહિલાઓ પણ મોટી સંખ્યામાં છે જે દેશના ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે. પરંતુ […]