સોશિયલ મિડિયાનો દુરઉપયોગ ઘણો છે તે સ્વીકારવું જોઈએ પરંતુ સોશિયલ મિડિયાને કારણે ઘણા લોકોને રોજગાર અથવાતો ક્રિએટીવ સક્સેસ પણ મળી છે તેનો અસ્વીકાર બિલકુલ ન થઇ શકે. પંચાતનો ઓટલો નુક્કડ વગેરે નામે ઓળખાતું સોશિયલ મીડિયા તમારી પ્રગતિના પગથીયા બની શકે છે કેવી રીતે એ જોઈએ. આપણે સોશિયલ મીડિયાના દુષણો વારંવાર સાંભળીએ છીએ પરંતુ આજ સોશિયલ […]
વોલ સ્ટ્રીટ માં કામ કરતી સ્ત્રીઓ શોધવી ખરેખર ખૂબ અઘરું કાર્ય છે
મુંબઈની દલાલ સ્ટ્રીટની જેમજ અમેરિકાના ન્યૂયોર્કની વોલ સ્ટ્રીટ તેના નાણાંકીય સ્વભાવને લીધે ખ્યાતનામ છે. આ બંને સ્ટ્રીટ્સમાં જો સરખી બાબત હોય તો એ છે પુરુષોનું વર્ચસ્વ. વોલ સ્ટ્રીટ માં આવેલી તમામ ટોપ બેન્કસ પુરુષો દ્વારા ચલાવવામાં આવે છે અને હાલમાં જ કરવામાં આવેલા એક ધ્યાન ખેંચતા સરવેમાં જણાવવામાં આવ્યું છે કે વોલ સ્ટ્રીટ પર આવેલી […]
ચાલો આપણું સોશિયલ મીડિયા સર્ફિંગ વધારે જ્ઞાનપ્રદ બનાવીએ
આજે અમારે તમને સોશિયલ મીડિયાની એ દુનિયામાં લઇ જવા છે જે આજથી લગભગ દસ વર્ષ પહેલા આપણી સામે અસ્તિત્વ ધરાવતી હતી. એ દુનિયા જ્યાં પેઈડ અથવાતો ફેક ન્યુઝને કોઈજ સ્થાન ન હતું, રાજકીય ચર્ચાઓ તો આપણાથી કિલોમીટરના કિલોમીટર દૂર હતી. આ એ સમય હતો જ્યારે મીડિયાનું આક્રમણ આપણા પર હજી શરુ જ થયું હતું અને […]