ગયા અંકમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર છે – કાજોલ. રેખા અને કાજોલે એક ફોટોશૂટ કરાવેલું જેમાં એક જ ટુવાલમાં બંને સાથે ઊભા છે. મિડીયામાં આ ફોટોશૂટ વખણાયેલું અને વખોડયેલું પણ. ઈન્ટરનેટ પર આ ફોટો ઉપલબ્ધ છે. વાચકમિત્રો, આપણે આ સિરીઝમાં રેખાના જીવન વિશે, ફિલ્મો વિશે અને કારકિર્દી વિશે વાતો કરી છે. પણ રેખાનો સંગીત અને નૃત્ય […]