છેલ્લા છ મહિનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે રીતે નિર્ણયો લીધા છે અને તેની અમલવારી દર્શાવી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને તેનો આગામી વડાપ્રધાન અત્યારથીજ મળી ગયો છે. હજી આ વર્ષના માર્ચ-એપ્રિલ મહિના સુધી અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માત્ર હતા. પરંતુ આ વર્ષે આયોજીત લોકસભાની ચૂંટણીમાં […]
Narendra Modi
સમાન નાગરીકતા ધારો નજીકને નજીક આવી રહ્યો છે
એક પછી એક અતિશય મહત્ત્વના બીલો જે રીતે મોદી-શાહની જોડી પસાર કરી રહી છે તેનાથી કદાચ બહુ ઓછા લોકોને એ ખબર પડી ગઈ છે કે હવે સમાન નાગરીકતા ધારો બહુ દૂર નથી. ઘણા ઓછા લોકોને ખબર હશે કે ગઈકાલે રાજ્યસભામાં પસાર થયેલું નાગરિકતા સુધારા બીલ ટ્રિપલ તલાકની જેમ જ રાજ્યસભામાં એક વખત પસાર થઇ શક્યું […]
બચત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક આદતે જનતાના કરોડો રૂપિયા બચાવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશયાત્રાઓ દરમ્યાન તેમણે જાતે બનાવેલા કેટલાક નિયમોનું તેમના દ્વારા અચૂક પાલન કરવામાં આવતા દેશની તિજોરીના કરોડો રૂપિયા બચી ગયા હોવાનું ગૃહમંત્રી અમિત શાહે લોકસભાને જણાવ્યું હતું. નવી દિલ્હી: લોકસભામાં SPG કાયદામાં સુધારો લાવનાર બીલ પર ચર્ચા કરતા ગૃહમંત્રી અમિત શાહે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માટે કેટલાક કડક નિયમો […]
બેફામ: જવાબદાર સ્થાનો પર વિરાજતા બેજવાબદાર નેતાઓ
ભોપાલથી ભાજપના સંસદ સભ્ય સાધ્વી પ્રજ્ઞા આજકાલ તેમના નથુરામ ગોડસે અંગેના નિવેદનોથી ચર્ચામાં છે, પરંતુ એવું નથી કે તેમણે આ પ્રકારનું નિવેદન પહેલીવાર કર્યું હોય. શું આવી બેજવાબદારી યોગ્ય છે? સાધ્વી પ્રજ્ઞાને ગત લોકસભાની ચૂંટણી અગાઉ રજત શર્માના કાર્યક્રમ આપ કી અદાલતમાં સાંભળ્યા ત્યારે તેમના પર પોલીસ સ્ટેશનમાં થયેલા અમાનુષી અત્યાચારોની વાત સાંભળીને રીતસર આંખો […]
બેઠક: મહારાષ્ટ્રના મહત્ત્વના પ્રશ્ન અંગે ચર્ચા કરવા પવાર અને મોદીની મુલાકાત
મહારાષ્ટ્રમાં પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ NCP પ્રમુખ શરદ પવાર વચ્ચે એક મહત્ત્વની બેઠક યોજાવા જઈ રહી છે. નવી દિલ્હી: એક સમાચાર અનુસાર આજે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NCPના અધ્યક્ષ શરદ પવાર મહારાષ્ટ્રને લગતા પ્રશ્ન પર ચર્ચા કરવા માટે બેઠક કરી શકે છે. જાણવા મળ્યા અનુસાર પવાર અને મોદીની […]
NCP: મહારાષ્ટ્રની મડાગાંઠ વચ્ચે વડાપ્રધાનની સૂચક પ્રશંસા
સંસદના શિયાળુ સત્રના આજે પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરદ પવારની NCPની પ્રશંસા કરી હતી જેનાથી ખાસ્સું આશ્ચર્ય ફેલાયું છે. નવી દિલ્હી: આજે સંસદના શિયાળુ સત્રનો પ્રથમ દિવસ હતો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) તેમજ બીજુ જનતા દલ (BJD) ની ખાસ પ્રશંસા કરી […]
દોસ્તી-દુશ્મની : તૂર્કી અને મલેશિયા વિરૂધ્ધ ભારત
જ્યારે મોટાભાગના ઇસ્લામિક દેશો કલમ 370ની નાબુદી બાદ ભારતની પડખે ઉભા રહ્યા છે ત્યારે માત્ર તૂર્કી અને મલેશિયા જ કેમ પાકિસ્તાનની તરફેણ કરે છે? ચાલો જાણીએ કારણો. દેશમાં બે મહત્વના રાજ્યોમાં ચૂંટણીઓ પતી ગઈ છે. સરહદ પર તણાવ વધી ગયો છે અને ભારતિય સેનાએ ભારે ભરખમ ગોળા છોડીને પાકિસ્તાનને અત્યાર સુધી ન થયુ હોય એવુ […]
હરિયાણા: “ડોરબેલ બગડી ગઈ છે, દરવાજો ખોલાવવા માટે મોદી મોદી બોલો”
હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓમાં મુસ્લિમ મહિલાઓ ખુલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં બહાર આવી છે અને આ માટે તેમણે એક ખાસ અને અનોખા પ્રકારનું પોસ્ટર અભિયાન શરુ કર્યું છે. અંબાલા: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓનો પ્રચાર ચરમ પર છે અને આવા સમયે અંબાલામાં લોકોનો નરેન્દ્ર મોદી પ્રત્યેનું સમર્થન સ્વયંભુપણે બહાર આવ્યું છે. અંબાલાના મુસ્લિમ વિસ્તારોમાં ઘરની બહાર એક મજેદાર […]
ચીને 30 વર્ષમાં જે ચમત્કાર કર્યો તે ભારતે 15 વર્ષમાં કરવો હોય તો??
વર્ષ 1980માં ચીનની જે આર્થિક પરિસ્થિતિ હતી તેમાંથી તેણે 30 વર્ષમાં જે કાયાપલટ કરી છે તે ભારત અડધા સમય માટે કરી શકે તેમ છે, પરંતુ તે ત્યારેજ શક્ય બનશે જો… ભારતનું અર્થતંત્ર 2024 સુધીમાં 5 ટ્રીલીયન યુએસ ડોલર સુધી થઇ શકે છે. અમેરિકા 21 ટ્રીલીયન યુએસ ડોલર સાથે પ્રથમ નંબરે છે જયારે ચીન 9.2 ટ્રીલીયન […]
નરેન્દ્ર મોદીના જીવનમાંથી શીખવા જેવી ટોપ 10 બાબતો
Howdy Modi! કાર્યક્રમ પછી મોદી પર ચોતરફથી પુષ્પવૃષ્ટિ થઈ રહી છે ત્યારે તેની પાછળ રહેલા કારણો અને ખાસ કરીને વડાપ્રધાન શા માટે દેશ ઉપરાંત વિદેશમાં પણ આટલા બધા લોકપ્રિય છે તેના પર એક ટચૂકડો પણ વિશિષ્ટ લેખ… (1) નવરા, નિષ્ફળ, મનોરોગીઓને જવાબ દેતા-દેતા ખૂદ એવા જ ન બની જઈએ તેનો ખ્યાલ રાખવો. મોદીએ કદી એવું […]