રેખાની કારકિર્દી ધીરેધીરે પાટા પર આવી રહી હતી અને કેટલીક ફિલ્મોમાં તેની અદાકારીના ભરપૂર વખાણ પણ કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ અમિતાભ સાથેના તેના સંબંધો પર ચાલી રહેલી ચર્ચામાં ત્યારે વેગ આવ્યો જ્યારે તે રિષી અને નીતૂ કપૂરના લગ્નમાં હાજરી આપવા આવી હતી. 1974ની ફિલ્મ ‘દુનિયા કા મેલા’ માટે રેખા અને અમિતાભને સૌ પ્રથમ […]