હમણાં જ અમારા વિસ્તારમાં દસેક વર્ષથી પ્લમબરનું કામ કરતો યુપીનો યુવાન આવ્યો. કહે ચાંદખેડા, બોપલ, વાડજને એવા વિસ્તારોમાંથી ઉત્તર ભારતીયો ને કાઢી મૂકે છે અને તોફાનો પણ થયાં છે. કારણ? બાલિકા પર બળાત્કારી ઉત્તર ભારતીય હતો. સરકારે કાયદા કડક કર્યા છે. કોઈનો પક્ષપાત નહીં પણ શું બળાત્કારી ગુજરાતી નથી હોતા? એ લોકો દારૂના નશામાં ન કરવાના […]