ગઈકાલે વર્લ્ડ કપમાં બે મેચો રમવામાં આવી હતી. આ મેચમાં પણ શ્રીલંકા જેવી એક સમયની ચેમ્પિયન ટીમે કંગાળ દેખાવ કર્યો હતો તો અફઘાનિસ્તાનને ઓસ્ટ્રેલિયાને થોડીઘણી લડત જરૂર આપી હતી. ગત વર્લ્ડ કપ બાદ ICCએ જ્યારે નિર્ણય કર્યો હતો કે Minnows એટલેકે આયર્લેન્ડ, સ્કોટલૅન્ડ કે પછી UAE જેવી ટીમોને 2019ના વર્લ્ડ કપથી દૂર રાખવામાં આવશે ત્યારે […]