સંજય લીલા ભણસાલીએ પદ્માવત કદાચ વિરોધનો સામનો કરવા માટેજ બનાવી હોય એવું લાગી રહ્યું છે. જ્યારે ફિલ્મ રીલીઝ નહોતી થઇ ત્યારે જોયા વગર તેનો વિરોધ ન થાય એવી સલાહ આપનારાઓ હવે ફિલ્મ જોયા બાદ પોતે પેલા વિરોધમાં કદાચ જોડાઈ ગયા હોત તો સારું રહેત એવું વિચારવા લાગ્યા છે. એક્ટ્રેસ સ્વરા ભાસ્કર આ બીજા પ્રકારના જૂથમાં […]
Padmavat
આદરણીય વિજયભાઈ – ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને એક ખુલ્લો પત્ર
આદરણીય વિજયભાઈ, કુશળ હશો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારથી માંડીને હાલમાં ફિલ્મ પદ્માવતને કારણે ઉભા થયેલા વિવાદે તમને છેલ્લા ત્રણેક મહિનાથી રીતસર થકવી દીધા હશે. આમતો કોઇપણ મુખ્યમંત્રી કે વડાપ્રધાને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની સલાહો આપણે ત્યાં પાનના ગલ્લાથી માંડીને લગ્ન સમારંભો સુધી તમામ જગ્યાએ અપાતી હોય છે. પરંતુ આ સલાહોમાંથી […]
પદ્માવત નામનો દડો કોર્ટે રાજ્ય સરકારની કોર્ટમાં મોકલી દીધો
પદ્માવતી.. ઉપ્સ… સોરી! પદ્માવત, આ ફિલ્મ ખબર નહીં પણ કયા ચોઘડીયામાં સંજય લીલા ભણસાલીએ બનાવવાની શરુ કરી હશે એની તો આપણને ખબર નથી પરંતુ મુસીબતો તેનો પીછો છોડવાનું બિલકુલ નામ જ નથી લઇ રહી. આ મુસીબત ત્યારે શરુ થઇ હોવાનું જાણવા મળે છે જ્યારે ફિલ્મમાં અલાઉદ્દીન ખીલજીની ભૂમિકા ભજવતા રણબીર સિંઘે એવી ટ્વીટ કરી હતી […]
સેન્સર બોર્ડ દ્વારા Padmavati માંથી આઈ કાઢવાનું કારણ
સેન્સર બોર્ડે તાજેતરમાં Padmavati મૂવીના નામમાં સુધારો કરી તેનું નામ Padmavat રાખવાનું સૂચન કર્યું અને ફિલ્મ ને નવા નામ સાથે રીલીઝ કરવા સર્ટીફીકેટ આપ્યું. મોટાભાગના લોકો એવું માને છે કે ઈતિહાસ જોડે સામ્યતા ટાળવા આવું કરાયું છે પણ મારું અંગત પણે માનવું છે કે સેન્સર બોર્ડ હવે જ્યોતિષીઓ અને ન્યુમરોલોજિસ્ટના રવાડે ચઢી ગયું છે એટલે […]