ગઈકાલે બપોરે નાણામંત્રી અરુણ જેટલીએ કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં અઢી રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી અને દેશ આખામાં ચર્ચા સળગી ઉઠી. છેલ્લા લગભગ એક મહિનાથી પણ વધુ સમયથી દરરોજ ટીપે ટીપે પેટ્રોલના ભાવમાં થતો વધારો મધ્યમવર્ગને આંટા લાવી રહ્યો હતો. એક તરફ વિપક્ષોને આ સમસ્યાનો ઉકેલ સુજાડવા કરતા સરકારની ગ્રાન્ડ સળી કરવાની વધુ મજા આવતી […]
Petrol
પેટ્રોલ અને ડીઝલ GST હેઠળ આવે એ સ્વપ્ન કદાચ સ્વપ્ન જ રહેશે
“તું પોતાને ગરીબમાં ન ખપાવીશ દોસ્ત, મેં તને પેટ્રોલ પુરાવતા જોયો છે” અને આવા કેટલાય ફોર્વર્ડેડ જોક્સ તમે અને મેં છેલ્લા બે ત્રણ અઠવાડિયામાં વાંચ્યા હશે. આપણે ત્યાં કોઈ પણ સિચ્યુએશન કે ઘટનાની જાણકારી સમાચાર પર પછી મળે છે પણ એના પહેલા વોટ્સએપના માધ્યમથી મળી જતી હોય છે. આવી જ એક પરિસ્થિતિ હાલ પેટ્રોલીયમ પેદાશો, […]
ઘરની બહાર કેરીનાં ગોટલા ફેંકશો તો ઇન્કમ ટેક્સની નોટીસ આવશે
અમારા ગુપ્તચર સુત્રોના જણાવ્યા અનુસાર કોઈ દિવસ કેરી ખાઈને ગોટલા ઘરની બહાર ફેકવાની ભૂલ ન કરશો. કેમકે દોસ્તો સરકાર પેટ્રોલના ભાવ ઘટાડવા અને ટેક્સની આવક વધારવા ઉપર જોર આપી રહી છે અને તે હેતુથી ઇન્કમ ટેક્સ ઓફિસર હવે ઘરેઘરે ફરી ફરીને તમે કેટલા ગોટલા બહાર ફેક્યા એના પરથી તમારી વાર્ષિક આવક નક્કી કરી તમને ઇન્કમ […]