શેરબજારમાં મોટી રકમ ઇન્વેસ્ટ કર્યા બાદ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર એટલેકે PMS ની સેવા કેમ લેવી જોઈએ તે જાણીએ. PMS એટલે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર એ કઈ રીતે કામ કરે છે એ જાણતા પહેલા બે ઉદાહરણ લઈએ શેરબજારમાં લીસ્ટેડ કંપની ઓરીએન્ટ એબ્રેસીવ જે બહુ જાણીતી કંપની નથી એનો ભાવ 1996માં રૂ ૨૦ હતો કુલ કિંમત […]
Portfolio Management Service Provider - PMS
આ PMS એટલેકે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર વળી કઈ બલાનું નામ છે?
શેરબજારમાં નાણા કેમ રોકવા એની એક્સપર્ટ દ્વારા જે સલાહ આપવામાં આવે છે એને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર કહે છે. આ સલાહ બે રીતે અપાય છે એક પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર એ છે કે જે માત્ર સલાહ જ આપે કે કઈ કંપનીના શેર ખરીદવા અને લીધા હોય તો ક્યારે વેચવા આને નોન ડિસ્ક્રિએશનરી સલાહ કહેવાય છે. […]