જી હા! તમે બરોબર વાંચ્યું છે. બજારમાં બહુ જલ્દીથી Reliance Jio Laptop આવી રહ્યું છે પરંતુ આ વાર્તામાં એક ટ્વિસ્ટ પણ છે જેની આપણને બધાને જાણ હોવી જરૂરી છે. Reliance Jio Laptop દ્વારા Reliance ને હવે ભારતનું laptop માર્કેટ સર કરવું છે એવી કોઈ કલ્પના તમે કરી રહ્યા હોવ તો તેને ત્યાંજ વિરામ આપી દેજો, […]