Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone as it has only created for pun and fun by default. એ સૌને નવા વર્ષનાં ખૂબ ખૂબ વધામણાં… ઘણા સમયના અંતરાલ પછી Pun કી બાત માં આપ સૌનું સ્વાગત કરતાં હું ખૂબ આનંદ […]
Raj Thackeray
હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (23): ઉદ્ધવ વિરુદ્ધ રાજ !!!
બાળાસાહેબ ઠાકરેના જીવનમાં રાજ ઠાકરેનું મહત્ત્વ અને રાજ ઠાકરેના જીવન પર બાળાસાહેબનો પ્રભાવ કેવો હતો? અને ઉદ્ધવ ઠાકરે સાથે બાળાસાહેબની હાજરીમાં જ તેમના સંબંધો કેવી રીતે બગડ્યા તે જાણીએ. બાળાસાહેબ ઠાકરે વિશેની આ સિરીઝ લગભગ પૂર્ણ થવાની છે ત્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે બંનેના સંબંધ અને શિવસેના માટે તેમના ફાળા વિશે એક ભાગ લખવો […]
હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (24): છેલ્લી દશેરા રેલી અને વિદાય
મહારાષ્ટ્ર અને મરાઠીઓ અને બાદમાં હિન્દુત્વની લડાઈ લડતા લડતા છેવટે બાળાસાહેબ ઠાકરેની તબિયત બગડી અને લાંબી બીમારી બાદ તેમનું અવસાન થયું તે સમયે મરાઠીઓને પડેલા આઘાતની વાત… તારીખઃ 24 ઓક્ટોબર 2012 સ્થળઃ શિવાજી પાર્ક, દાદર, મુંબઈ પ્રસંગઃ शिवसेना दसरा मेळावा (શિવસેના દશેરા મેળાવડો) 19 જૂન 1966માં શિવસેનાની સ્થાપના થઈ. એ જ વર્ષે પહેલી વાર 30 […]
બોલિવુડે પાકિસ્તાની કલાકારોને ઓછું મહત્ત્વ આપવું જોઈએ?
ગયા વર્ષે કરન જોહરની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ ની રિલીઝ એક ખાસ કારણસર ‘મુશ્કિલમાં’ આવી ગઈ હતી એ તો તમને યાદ હશેજ. એ સમયે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સર્વેસર્વા રાજ ઠાકરેએ ખુલ્લેઆમ ધમકી આપી હતી કે આ ફિલ્મમાં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન હોવાને લીધે ફિલ્મને રિલીઝ નહીં કરવા દેવામાં આવે. એ સમયે પણ આજે જેમ […]
શિવસેના – ભોગવીને ત્યાગો
શિવસેનાએ ગઈકાલે પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નક્કી કર્યું કે તે 2019ની લોકસભાની ચૂંટણી NDA સાથે રહીને નહીં લડે. શિવસેના આવું કરે તેનાથી ભારતના રાજકારણને નજીકથી જોનારાને કદાચ જ આશ્ચર્ય થયું હોય. જો કે બાળાસાહેબની હાજરી હોત તો આમ થયું ન હોત એ પણ એટલુંજ સત્ય છે. બાળાસાહેબના અવસાન બાદ રાષ્ટ્રીય રાજકારણમાં એક એવી છબી ઉભી […]