પિકલિંગ એ કાંજીમાં ઍનારોબિક આથો લાવીને અથવા સરકોમાં ડુબાડીને ખોરાકના જીવનકાળને સાચવવા કે જીવનકાળ વધારવાની પ્રક્રિયા છે. અથાણાં બનાવવાની પ્રક્રિયા સામાન્ય રીતે ખોરાકની રચના અને સ્વાદને અસર કરે છે. પૂર્વ એશિયામાં, વિનેગરેટ એટલે કે વનસ્પતિ તેલ અને વિનેગરનું મિશ્રણ એક પિકલિંગના માધ્યમ તરીકે પણ વપરાય છે. પિકલિંગ કરવા માટે તમે ફળો અને શાકભાજી ઉપરાંત ઈંડા […]
Recepie
આવી ગઈ છે મેંગોની મોસમ અને છવાઈ ગયો છે મેંગો મેનિયા
આપણામાંથી ઘણા માટે ઉનાળો એટલે મેંગો અર્થાત કેરી ખાવાના દિવસો, મારા જેવા અનેક લોકો માટે તો ઉનાળાનો અર્થ જ કેરી થાય છે, એ સિવાય ઉનાળો એક ત્રાસદાયક પરિસ્થિતિ છે. આપણે કેરીનો ઉપયોગ રાંધણકળામાં વ્યાપક રીતે કરીએ છીએ. ખાટી, કાચી કેરીનો ચટણી,અથાણાં તથા અન્ય સાઈડ ડીશમાં ઉપયોગ થાય છે. અથવા તેને મીઠું, મરચું, અથવા સોયા સોસ […]
એક રેસિપિ જીવન જીવવા માટેની… ભારતીય સ્ત્રીને સમર્પિત ….
માનવજાતિએ ઘણા સમયથી એક રૂટીન સાથે પોતાનું જીવન સેટ કર્યું છે. એ જીવન જીવવા માટે કોઈને કોઈ રીતે એક સાથીની જરૂર પડે છે. એ સાથી ક્યાં તો કોઇ સજીવ હોય અથવા તો પછી કોઈ સક્ષમ નિર્જીવ વસ્તુ હોય. સામાન્ય રીતે, કોઈને પણ પૂછીએ કે જીવન જીવવા શું મહત્વનું છે? તો કોઇ પણ વ્યક્તિ એમ જ […]
મનગમતા ભોજનના રંગ બરસે – રોઝ-કોકોનટ ગુજીયાની રેસિપી
આપણી ચારેબાજુ જે રંગોની દુનિયા છે એ એક બહુ મજેદાર વિશ્વ છે. અને જયારે રંગ અને સ્વાદ ભેગા મળે છે ત્યારે તે આપણા મન પર એક અલગ જ છાપ છોડે છે. આપણું મન ખાવાની દરેક વસ્તુને એક ચોક્કસ રંગથી જોવા ટેવાયેલું છે, તે સિવાયનો રંગ જો જોઈએ તો આપણે એના સ્વાદ વિષે જાતજાતની કલ્પનાઓ કરવા […]
નાના થી મોટા સુધી તમામને ભાવતી વાનગી એટલે નવરતન કોરમા
નવરતન કોરમા એટલે એવી વાનગી જે નાના મોટા સહુને ભાવે છે અને જ્યારે પણ આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે તે તમામની કોમન પસંદ બની જાય છે. આવી સહુની મનપસંદ વાનગીની રેસીપી આજે આપણે જાણીએ આકાંક્ષા ઠાકોર પાસેથી. ક્વિઝીન: અવધી સમય: 1 કલાક 5 મિનીટ્સ નવરતન કોરમા બનાવવા માટેની સામગ્રી: નવરતન કોરમા માટેના […]
આપણી રોટી ક્યાં ક્યાં પહોંચી? કોરીએન્ડર ગાર્લિક કુલ્ચા કેવી રીતે બનાવાય?
રોટી, રોટલી, ચપાટી – ભારતીય ખાન-પાનનું એક અભિન્ન અંગ છે. આમ જોઈએ તો કોઈપણ ઇન્ડિયન ક્વીઝીનની વાનગી, મેન ડીશ, ખાવા માટે રોટલી કે પરાઠા કે કુલ્ચાની જરૂર પડે જ છે. ચપાટી કે રોટલી એ ઘઉંની બ્રેડનો સૌથી સામાન્ય સ્વરૂપ છે, જે ભારતીય ઉપખંડનો મુખ્ય ખોરાક છે. મોહેંજો દડોમાં ખોદકામ કરતા મળી આવેલ ઘઉંનો દાણો આજે […]
સૂપ: દિશાઓના બંધનથી મુક્ત એક કમ્ફર્ટ ફૂડ
સૂપ વિષે વાત કરીએ એ પહેલા જરાક જ્ઞાનની વાત કરીએ? વિકિપીડિયામાં જણાવ્યા મુજબ, કમ્ફર્ટ ફૂડ એટલે પરંપરાગત રીતે ખાવામાં આવતો ખોરાક કે જે ખાવાથી વ્યક્તિ ઉદાસીન અથવા ભાવનાત્મક લાગણી અનુભવે છે, અથવા તો પછી એવો ખોરાક કે જે લેનારને માટે જાણીતો આહાર છે, જે લેનારને સોફ્ટ ટેક્સચર ધરાવે છે અને જરૂરી કેલરી અને પોષક દ્રવ્યો […]
બંગાળના પાંચ ફોરોન મસાલા દ્વારા બનેલી એક મજેદાર વાનગી
૧૫મી તેમજ ૧૬મી સદીમાં મધ્ય યુરોપના ઘણા દેશમાંથી ખલાસીઓ કે સાહસિકો એક દેશ શોધવા માટે નીકળ્યા હતા, જે ભારત, ઇન્ડિયા, હિન્દુસ્તાન વગેરે નામે પ્રચલિત છે. એ દેશની શોધ કરવાનો એકમાત્ર હેતુ, એ દેશના મસાલા. વેલ, આપણે ઇતિહાસમાં એવું ભણ્યા છીએ કે ભારત મસાલાના વેપાર માટે દુનિયામાં આગળ પડતું સ્થાન ધરાવતું હતું, અને હજુ આજે પણ […]
શિયાળુ રેસીપી: પીન્ની એટલે પંજાબનો અડદિયો
શિયાળો આવે એટલે ઘરઘરમાં મસ્ત મજાના વસાણા બનવા માંડે. ગુજરાતમાં સામાન્યતઃ દરેક શિયાળામાં અડદિયો અને મેથીપાક (પેલો સ્કુલવાળો નહીં જ અફકોર્સ) વસાણા તરીકે સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. તો દૂર પંજાબમાં પીન્ની પણ એક અતિશય મહત્ત્વના શિયાળુ ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. અમને ખબર છે કે કોઈ નવી વાનગીનું નામ નજરે ચડતાં જ તમને […]
મારા ‘કિચન’ પ્રયોગો: રેસ્ટોરન્ટ ફૂડ ઘેરે કેવી રીતે બનાવશો?
હેલો! કેમ છો? તમને કોઈ એમ કહે કે આજે તમને તમારી ફેવરીટ રેસ્ટોરન્ટમાં, તમારી મોસ્ટ ફેવરીટ ડીશ ખાવાની છુટ્ટી મળે છે, તો તમે શું કરો? અને જો કોઈ એમ કહે કે એ ફેવરીટ ડીશ તમારે રેસ્ટોરન્ટ માં જઈને નથી ખાવાની પરંતુ તેને ઘરે બનાવવાની છે તો? પહેલા ઓપ્શનનું સોલ્યુશન સહેલું છે, બીજામાં થોડો ડર લાગે, […]