યુદ્ધ સમયે ઘણીવાર દુશ્મન દેશનો જેમાં આપણા દેશના પણ કેટલાક દોઢડાહ્યાઓ સામેથી સામેલ હોય છે એમનું પ્રચારયુદ્ધ એટલું તો પાવરફૂલ હોય છે કે આપણને આપણી સરકાર પર જ શંકા થવા લાગે છે. પાછલું એક અઠવાડિયું દેશ અને દુનિયા માટે ભારે અજંપા ભર્યું રહ્યું. પુલવામા હુમલા જવાબ રૂપે આપણી વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જઈને બોમ્બાર્ડિંગ કર્યું હતું. […]
r/India Reddit એટલે લેફટીસ્ટ પોલિટિકલ બાયસનું સચોટ ઉદાહરણ
ગયા અંકમાં આપણે જોયું હતું કે કઈ રીતે Twitter શેડો બેનિંગ નો ઉપયોગ પોતાના પોલિટિકલ ફાયદા માટે કરે છે. એન્ટી નેશનાલીસ્ટ લોકોને ઘી કેળા અને નેશનાલીસ્ટ કે રાઈટ વીંગર લોકોને ખરા ખોટા કારણોસર હેરાન કરવા એ Twitter માટે ઓપન સિક્રેટ જેવું બની રહ્યું છે. અને આ Twitter એકલાને લાગુ નથી પડતી. ફેસબુક(ફેસબુક+ઇન્સ્ટાગ્રામ) અને Twitter પછી […]
Shadow Ban સોશિયલ નેટવર્ક્સ માટે વિવાદાસ્પદ હુકમનો એક્કો સાબિત થઇ રહ્યું છે.
શું તમે Twitter પર એક્ટીવ છો? શું તમે જમણેરી વિચારસરણી ધરાવો છો? શું તમને લાગે છે કે તમારી ReTweetsની સંખ્યા અચાનક ઘટી રહી છે? તો તમે કદાચ Shadow Ban નો શિકાર બન્યા હોવ એવી શક્યતાઓ ખરી. ચાલો જાણીએ કે આ Shadow Ban એટલે શું? સોશિયલ મીડિયાનો જમાનો હવે પૂરો થવા આવ્યો છે. Facebookની સમસ્યાઓ નું […]