સંસદના બંને ગૃહોમાં વિપક્ષી પાર્ટીઓ ખાસકરીને કોંગ્રેસ ઉછળી ઉછળીને સરકારે સત્રના છેલ્લા દિવસે અને ચૂંટણીના ત્રણ મહિના પહેલા જ કેમ આ બિલ રજુ કર્યું તેવા સવાલો કરી રહ્યા હતા. બીજા બધા પક્ષો તો ગમે તે કહે પરંતુ કોંગ્રેસે આ પ્રકારે મોદી સરકારના ટાઈમિંગ અંગે પ્રશ્ન કરતા અગાઉ જરા પોતાના ભૂતકાળમાં જોઈ લેવાની જરૂર હતી. કોંગ્રેસે […]