પાછલા અંકમાં આપણે જોયું કે કઈ રીતે પોતાને ગમતી ફિલ્મ કે કૃતિઓની નાનામાં નાની ડિટેઇલ ઉપરથી ફેન્સ એક અલગ વાર્તા જ બનાવી નાખે છે. ઘણી વખત એ વાર્તા ફેન થિયરીના નામે એક ઈચ્છા હોય છે કે આવું થાય, અને ઘણી વખત આ ડિટેઇલ અને જે તે ફેન્સ નું જ્ઞાન એટલું વિશાળ હોય છે કે એમણે […]