ભારત વર્લ્ડ કપમાં જ્યારે ઇંગ્લેન્ડ સામે ટકરાશે ત્યારે તેની જર્સી જરા જુદા પ્રકારની હોવાની અપેક્ષા સેવાઈ રહી છે, પરંતુ આ મુદ્દો સ્પષ્ટ ન હોવા છતાં કોંગ્રેસ માત્ર તેના કહેવાતા એક રંગથી ડરીને વિવાદ ઉભો કરી રહી છે. વર્લ્ડ કપ શરુ થયાના થોડા જ દિવસ પછી ટીમ ઇન્ડિયાની ઓલ્ટરનેટ જર્સી ચર્ચામાં રહી છે. વાત એમ છે […]
SA Vs BAN
CWC 19 | M 5 | સાઉથ આફ્રિકા માટે કપરાં ચઢાણની શરૂઆત
ઇંગ્લેન્ડ સામે અને બાંગ્લાદેશ સામે સળંગ બે મેચો હાર્યા બાદ સાઉથ આફ્રિકા માટે બાકીનો વર્લ્ડ કપ તકલીફભર્યો રહી શકે છે, પરંતુ આ મેચ જીતવા માટે બાંગ્લાદેશની સમગ્ર ટીમની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. છેલ્લા પાંચ વર્ષમાં અથવાતો એમ કહોને કે જ્યારથી બાંગ્લાદેશ પ્રિમિયર લીગની (BPL) શરૂઆત થઇ છે ત્યારથી બાંગ્લાદેશ ટીમના દેખાવમાં સતત સુધારો […]