ભારત વર્લ્ડ કપમાં જ્યારે ઇંગ્લેન્ડ સામે ટકરાશે ત્યારે તેની જર્સી જરા જુદા પ્રકારની હોવાની અપેક્ષા સેવાઈ રહી છે, પરંતુ આ મુદ્દો સ્પષ્ટ ન હોવા છતાં કોંગ્રેસ માત્ર તેના કહેવાતા એક રંગથી ડરીને વિવાદ ઉભો કરી રહી છે. વર્લ્ડ કપ શરુ થયાના થોડા જ દિવસ પછી ટીમ ઇન્ડિયાની ઓલ્ટરનેટ જર્સી ચર્ચામાં રહી છે. વાત એમ છે […]
SA Vs PAK
CWC 19 | M 30 | નીરસ સાઉથ આફ્રિકાની નીરસ સફરનો અંત આવ્યો
છેવટે સાઉથ આફ્રિકા આ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે અને તેને તેણે અત્યારસુધીમાં દેખાડેલા પ્રદર્શનનું જ ફળ મળ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાને આ જીત સાથે ટુર્નામેન્ટમાં ટકી રહેવાની આશા જીવંત રાખી છે. વર્લ્ડ કપની શરૂઆતમાં સાઉથ આફ્રિકાને ટુર્નામેન્ટ જીતવાની પાંચમી ફેવરીટ ટીમ ગણવામાં આવતી હતી તેણે તેની 7 મેચ રમ્યા બાદ માત્ર 3 પોઈન્ટ્સ […]