ટીમ ઇન્ડિયાના વેસ્ટ ઇન્ડિઝના આગામી પ્રવાસ માટે જાહેર થયેલી વનડે ટીમમાં બે ખેલાડીઓની ખાસ ગેરહાજરી અંગે ભારતના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ આક્રોશ વ્યક્ત કર્યો છે. કોલકાતા: ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આજે Tweet કરીને આવનારા વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટેની ભારતીય ટીમ સિલેક્શનની ટીકા કરી છે. સૌરવ ગાંગુલી ખાસકરીને વનડે ટીમમાં અજીન્ક્ય રહાણે અને શુભમન ગીલને […]
Shubhman Gill
IPL 2019 | મેચ 52 | KKR એ પ્લેઓફ્સની રેસ સરળ બનાવી દીધી
આ મેચ ઉપરાંત IPL 2019ની લીગ મેચોના છેલ્લા વિકેન્ડ ની ચારેય મેચો આવતા અઠવાડિયે રમાનારા પ્લેઓફ્સનું ભાવી નક્કી કરવાની છે. આ મેચના પરિણામે એ દ્રશ્ય વધારે સ્પષ્ટ કર્યું છે. કિંગ્સ ઈલેવન પંજાબે હવે તેની બાકીની મેચો મોહાલીમાં જ રમવાની હતી આથી તેને ઘરની પીચ અને વાતાવરણનો લાભ મળવાનો હતો. પરંતુ જ્યારે ટીમનું કોમ્બિનેશન જ યોગ્ય […]
IPL 2019 | મેચ 47 | પ્લેઓફ્સમાં પહોંચવા મુંબઈએ હજી રાહ જોવી પડશે
આન્દ્રે રસલનો પાવર આ મેચમાં ફરી એકવાર જોવા મળ્યો હતો. તો સામે પક્ષે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા હાર્દિક પંડ્યાએ પણ પોતાની શક્તિશાળી બેટિંગનું પ્રદર્શન કરી બતાવ્યું હતું. આ મેચ અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ તેમની છ મેચો સળંગ હારી ચૂક્યા હતા અને પોઈન્ટ્સ ટેબલમાં રાજસ્થાન રોયલ્સથી પણ નીચેના ક્રમે આવી ગયા હતા. બે વખતના ચેમ્પિયન્સ માટે […]
IPL 2019 | મેચ 26 | શિખર સેન્ચુરી ચૂક્યો અને DCની ફોર્મ વાપસી
બેટ્સમેનની સેન્ચુરી તો મહત્ત્વની હોય જ છે પરંતુ તેનાથી વધુ મહત્ત્વની હોય છે ટીમની જીત અને IPL જેવી ટુર્નામેન્ટમાં ટીમનો નેટ રન રેટ. આ મેચમાં આવુંજ કશુંક જોવા મળ્યું હતું. કોઇપણ સારો ખેલાડી જ્યારે ફોર્મ માટે સંઘર્ષ કરી રહ્યો હોય એ જોઈએ ત્યારે દુઃખ થાય. શિખર ધવન સાથે દિલ્હી કેપિટલ્સની આખી ટીમ જાણેકે અચાનક જ […]