કોઇપણ નવા વર્ષની શરૂઆતમાં વાર્ષિક સરવૈયું કરવાનો રીવાજ ગિક જ્ઞાન પણ નિભાવી રહ્યું છે અને 2018ના વર્ષમાં આપણે આ કોલમમાં કયા પ્રકારના રસાસ્વાદ માણ્યા તેનું વાર્ષિક સરવૈયું અહીં કરવામાં આવી રહ્યું છે. કેમ છો મિત્રો, વર્ષ 2019 નો પહેલો મહિનો પૂરો થવા પર છે અને એ સાથે થોડા સમયમાં આ કોલમને પણ એક વર્ષ પૂરું […]