કોંગ્રેસ પક્ષ અને ગાંધી પરિવાર એ બંને એક સિક્કાની જ બે બાજુ છે એ ગઈકાલે ફરી એકવાર સાબિત થઇ ગયું જ્યારે પ્રિયંકા વાડ્રા…સોરી ‘પ્રિયંકા ગાંધી વાડ્રાને’ કોંગ્રેસના મહાસચિવ પદે નિયુક્ત કરવામાં આવ્યા. હજી તો આ નિમણુંકને અમુક મીનીટો જ વીતી હતી કે અમેઠીનો પ્રવાસ કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ નિવદેન કરી દીધું કે, મેં […]
Sonia Gandhi
The Accidental Prime Minister – મજબુરી કા નામ મનમોહન સિંહ?
આજે બોલિસોફી પર કદાચ પહેલીવાર રાજકારણનો રંગ છંટાવાનો છે, કારણકે આજે જે ફિલ્મ વિષે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ફિલ્મ જ રાજકારણ પર આધારિત છે અને એ પણ આજકાલના જ રાજકારણ પર! જીહા, આજે આપણે વાત કરવાના છીએ ફિલ્મ The Accidental Prime Minister વિષે જે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ પર આધારિત […]
ભાજપે રામ મંદિરનો મુદ્દો મારી પાસેથી હાઈજેક કર્યો છે: સોનિયા ગાંધી
મિત્રો, ફરી એકવાર આપ સૌનું શાનદાર સ્વાગત છે Fryday ફ્રાયમ્સમાં…. આ વખતે મહેમાન તરીકે કોને આમંત્રણ આપવું એની અવઢવમાં હતો ત્યારે કોંગ્રેસના સુપર મા સોરી…. સુપ્રીમો. શ્રીમતી સોનિયા ગાંધી એ જણાવ્યું કે હાલ તેઓ ફ્રીજ છે….તો પછી મેં પણ વિચાર્યું કે અગર AC બાત હૈ તો…. આવી કાળઝાળ ગરમીમાં ઘણું સારું રહેશે… તો જોરદાર સ્વાગત […]
કર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો
આપણને અત્યારસુધી એમ હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી અત્યારસુધીની સહુથી રસપ્રદ મતગણતરીઓમાંથી એક હતી. પરંતુ ગઈકાલે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની ગણતરીએ સાત કલાક સુધી કોઈને પણ કળવા ન દીધું કે ‘ઉંટ કીસ કરવટ બૈઠેગા!’ છેવટે પરિણામ એવું આવ્યું કે આ રેસમાં દોડનારામાંથી પહેલો, બીજો અને ત્રીજો નંબર લેનારા તો મળ્યા પરંતુ એમાંથી કોઈ જીત્યું નહીં! […]
ક્રિકેટ, કોંગ્રેસ અને નમો વિષે નવજોત સિદ્ધુ પોતાનું બેબાક મંતવ્ય આપે છે
મિત્રો, જિનકે ખુદ કે ઘર શીશે કે હો વો દૂસરોં કે ઘર પર પત્થર નહીં ફેંકા કરતે… જો સામને હી હો ઉનકી રાહ દેખા નહીં કરતે….. જય કાલી કલકત્તે વાલી….. તેરા વચન ન જાયે ખાલી….. ઠોકો તાલી…. તો આજના frayday fryumsના આપણા મહેમાન છે પૂર્વ બલ્લેબાજ અને અભૂતપૂર્વ બલ્લે બલ્લે બાજ નવજોત સિદ્ધુ! પંકજ […]