બે દિવસ અગાઉ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, રાષ્ટ્રિય જનતા દળના સર્વેસર્વા અને વિવિધ કૌભાંડોમાં આરોપ પુરવાર થયા બાદ જેલની સજા ભોગવી રહેલા લાલુ યાદવ દિલ્હી આવી પહોંચ્યા હતા. લાલુ યાદવની પોતાની તબિયત અંગે વિવિધ ફરિયાદો હતી જેને લઈને તેમને દિલ્હીની પ્રખ્યાત AIIMS હોસ્પિટલમાં ચેકઅપ માટે લઇ આવવામાં આવ્યા હતા. બેશક કોઈ વ્યક્તિ ભલે આરોપી હોય કે […]
Tejashwi Yadav
સેન્સેક્સથી પણ ઝડપી, બિહારનો રાજકીય ઘટનાક્રમ
પટના, 27 જૂન 2017 માત્ર બાર કલાકમાં જ બિહારમાં રાજકીય ઘટનાક્રમ તેજ ગતિથી બદલાયો હતો. ગઈકાલે સવારે જાગવા સમયે જેની કોઈને આશા પણ ન હતી તેવી બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની NDAમાં એન્ટ્રી લોકો રાત્રે સુવાભેગા થાય તે પહેલા નિશ્ચિત થઇ ગઈ હતી. બિહારનો રાજકીય ચરુ આમતો છેલ્લા પંદરથી વીસ દિવસથી ઉકળી રહ્યો હતો અને નીતીશ […]