થિયેટરમાં અત્યારે નજર નાખશો તો દેખાશે જૂની,નવી બધી થઈને કુલ સત્તર જેટલી ફિલ્મો ચાલે છે. જેમાંથી પાંચ (રાલ્ફ બ્રેક્સ ધ ઇન્ટરનેટ, ક્રીડ ૨, ફેન્ટાસ્ટીક બીસ્ટ્સ: ક્રાઈમ્સ ઓફ ગ્રિન્ડલવોલ્ડ, ધ ગર્લ ઈન ધ સ્પાઇડર વેબ અને 2.0) કોઈ ફિલ્મ સિરીઝ ની સિક્વલ છે. એ સિવાય ઇન્ટરનેટ પર જોશો તો લાયન કિંગ, ડંબો, અલ્લાદીન (૨૦૧૯) જેવી જૂની […]